ઉમાશંકર જોશી જન્મદિન વિશેષ વિડીયો કાર્યક્રમ * Umashankar Joshi
www.kavyavishva.com
*વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી : વિશેષ કાર્યક્રમ*
www.kavyavishva.com
*વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી : વિશેષ કાર્યક્રમ*
*દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો, એને જોતાં રે વેંત હું લજાણી. પૂનમ, તને આવી ન્હોતી જાણી. ~ ઉમાશંકર જોશી *પહેલી નજરે આ દૃશ્ય કેવું કેનવાસી છે, દૃશ્યો દેખાડતી બારી ખુદ આભાસી છે ~ ભરત જોશી *હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ? આ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો ?
આજના કવિઓ : કુસુમ પટેલ, મણિલાલ દેસાઇ નીચે આપેલી લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો *ઉપરની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર* www.kavyavishva.com
*હું કદાચ તારો ઘુંઘટ ખોલીને જીવી જાઉં પણ તું મારી મુઠ્ઠી ખોલીને જીવી શકીશ…? ~ આર.એસ. દૂધરેજિયા**વર્ષો થયા છતાંય ઠરીઠામ ના થયો; સરનામું પૂછે એટલે મારું જ ઘર મને. ~ ગૌતમ પરમાર ‘સર્જક’**Erik Axel Karlfeldt સ્વીડીશ કવિ* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે