🌹દિનવિશેષ 25 જૂન🌹
*છે ફિકર ઓછું સમજશે, આ જગત ખોટું સમજશે. ~ રિયાઝ દામાણી* *ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી, જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી. ~ *પ્રિયકાંત મણિયાર* *તું મારી હિમ્મત તોડ નહીં પથ-દૃષ્ટા છે ક્ષણભરના ‘સગીર’, આકાશ નથી સંધ્યા કિન્તુ આકાશમાં સંધ્યા જોઉં છું. ~ ‘સગીર’* *જ્યોર્જ ઓરવેલ* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
