શ્યામ સાધુના હસ્તાક્ષરમાં કવિતા * Shyam Sadhu
www.kavyavishva.com
દર્પણના રણમાં ભટકું છું,સામે છું’ ને હું શોધું છું. નગર નગર દાંડી પિટાવો,જંગલનો મારગ પૂછું છું. પથ્થરના ઢગલાની માફક,હું ય સૂતેલો ક્યાં જાગું છું ! ઇચ્છાઓની કાવડ લઈને,હોવાનો બોજો ઉંચકું છું. ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,મારો શ્રાવણ હું ચીતરું છું. ~ શ્યામ સાધુ 🌹દિનવિશેષ 15 જૂન🌹 *આમ, તું ના હોય તો ગમતું નથી, પણ હૃદય જિદ્દી છે,
*રણઝણી ઊઠે છે આ માટી ક્યારેક વરસાદથી તો ક્યારેક મારા સ્પર્શથી….~ વસંત જોષી* *કદી કંઈ વાત જો મારી કહેલી યાદ આવે તો, છવાઈ જાય ના ‘મન’ પર ઉદાસી, તો મને કહેજે. ~ મન પાલનપુરી *ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં, તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે. ~ દિલેરબાબુ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*ટેબલ પર બળતી મીણબત્તીએ પ્રગટાવેલા દીવા સાથે વાત કરી, પણ વીજળી આવી જતાં ફરી બધે અંધારું ?!! ~ મીનાક્ષી કૈલાશ પંડિત *સાદ એ પડઘાય છે તેનાથી આગળ છે કશું? મન પછી સચવાય છે તેનાથી આગળ છે કશું? ~ ડો. અર્ચના પટેલ *નવી તાજી હવાની મહેક સાંગોપાંગ મળશે તો ! સુગંધી આવરણનો કેફ સાંગોપાંગ મળશે તો
આજના કવિ : વિજય રાજ્યગુરુ, અઝીઝ ટંકારવી નીચેની લિન્ક પરથી સીધા પોસ્ટ પર જઈ શકાશે. આભાર. આપેલી લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો. *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર* www.kavyavishva.com
*તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે. કશું પૂછતો જ નથી. બસ, મારો હાથ પકડી લે છે, અને કહે છે – મારી આંખો માં જો.. ! ~ જયશ્રી ભક્ત* *રોજ એક કૂંપળ ફૂટે છે ભીતરે, ફૂલ શી ફોરમ ઉઠે છે ભીતરે ~ પુષ્પા મહેતા* *એન.ફ્રેન્ક* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9
આજના કવિ: ઉષા ઉપાધ્યાય, પ્રજ્ઞા વશી, જયંતિભાઈ મ. દરજી, મહાદેવી વર્મા, લતા હિરાણી નીચેની લિન્ક પરથી સીધા પોસ્ટ પર જઈ શકાશે. આભાર. આપેલી લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો. *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર* www.kavyavishva.com
www.kavyavishva.com