🌹દિનવિશેષ 23 મે🌹

🌹દિનવિશેષ 23 મે🌹 *કંટકોને રોકડું પરખાવવામાં, ફૂલ થઈ જાશે હવે હાજરજવાબી. ~ જિજ્ઞા ત્રિવેદી* *સૌ માને પૂછે છે, આ વરવીને કોણ વરશે ? મા જુએ મારી સામે, મારું નામ કુંદા! ~ ઇલાબહેન પાઠક*  *જરી ય ફફડે ધજા તો એના ઉડાડું લીરેલીરા, સોગ પાળતા ખૂણે વાયરા કળપે ધીરા ધીરા. ~ ઊજમશી પરમાર* *કૈ બળ્યા જેવું કશે

🌹દિનવિશેષ 22 મે🌹

*મેં એક બિલાડી પાળી છે ; તે રંગે બહુ રુપાળી છે ~ ત્રિભુવનદાસ વ્યાસ* *વિશ્વપથમાં વિહાર મારો છે; ઊંડે જીવનગુબાર મારો છે.  ~ ‘નસીમ’* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ

શૈલેષ પંડ્યા ~ હીંચકો * Shailesh Pandya ‘Bhinash’

ઝૂલવું છે હીંચકો છૂટો મૂકીને ઝૂલવું છેઆપણે હાથે કરીને ભૂલવું છે. એ ખરું ખોટું કરી જીવી રહ્યા નેઆપણે સાંધા કરી સંતુલવું છે. નાળ નાભિ સહેજમાં ખેંચાય વ્હાલાપોતને એકાંતમાં સંકુલવું છે ફૂંક ઉછીની લઈ ફુગ્ગો ભર્યો છેફૂલવા દે, એમને બસ ફૂલવું છે. સાંભળ્યુ, ઝાકળ બધું ઊડી ગયું છેબેસ ને ‘ભીનાશ’ રણને ખૂલવું છે. ~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ સ્વની

🌹દિનવિશેષ 21 મે🌹

🌹દિનવિશેષ 21 મે🌹 *આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,  હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે ! ~ નયના જાની  *જ્યારથી માણસને ઓળખતા થયા, પથ્થરોના દેવને નમતા નથી. ~ દિવ્યા મોદી *રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં , નાથ રે  દુવારકાનો એવો ઘેરાય! ~ ભૂપેશ અધ્વર્યુ *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ *

🌹દિનવિશેષ 20 મે🌹

*ઝાંઝવા પણ પી લીધા તો એ પછી ડરવાનું શું, કે અભાવોથી હવે ઝાઝું સતાવી નહિ શકો. ~ સરલા સુતરીયા* *રસ્તાના પથ્થર હો છો ને, આવે એને રસ્તો ચીંધો~ વિરલ દેસાઈ* *આમ અમને આ ધરા નાની પડી ; ચંદ્ર પર ને મંગળે ઊડી ગયાં ~ દિલિપ ગજ્જર* *તમે મન ભરી મેઘ બની વરસ્યા રે ; તોય અમે તરસ્યા.

Scroll to Top