🌹દિનવિશેષ 5 મે🌹

ખબર અંતર ખરેલા પાનનાં પૂછી, દિલાસા દઈ, ઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું ~ હરીહર જોષી દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય, દર્પણમાં દેખતાં કાનજી થાય. ~ ભૂપેશ અધ્વર્યુ ઈલા! કદી હોત હું દેવબાલ! તારા ભરી આપત એક થાળ.~ *ચં ચી મહેતા   *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

🍀4 મે અંક 3-1165🍀  

*સંવાદ ~ દેર આયે દુરસ્ત આયે* *સુરેશ પરમાર ‘સૂર’~ કાવ્યસંગ્રહ ‘તારી કસમ’*  *કમલેશ શુક્લ ~ કાવ્યસંગ્રહ ‘‘નભે આજ સૂરજ અસરદાર લાગે’*  *વિશેષ : *મણીલાલ દેસાઈ* *આજનો શેર : જવાહર બક્ષી* 🍀‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀 www.kavyavishva.com

🌹દિનવિશેષ 4 મે🌹 

આભમાં કોયલ કીર કબૂતર ઊડે ઝાડા જમીને, નભાના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે જળની જાજમ પાથરી તળાવ ક્યારનું જોતું વાત કોઈ ના ફરક્યું કાબરકૂબર, સાવ રે સૂના ઘાટ એ ય અચાનક માલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે… ~ *મણિલાલ દેસાઇ *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન

🌹દિનવિશેષ 3 મે🌹

*એમણે પહેલીવાર હૃદયસરસી ચાંપી પછી અળગું થયું તે તો માત્ર કલેવર હતું. ~ સૂચિતા કપૂર *સઘળા સંબંધો ત્યજી નીકળ્યો છું, મનોમન ઘણું કૈં સજી નીકળ્યો છું ~ ડો. કેશુભાઈ દેસાઈ   *ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું ; એક રણ હતું, તે રણમાં સરોવર ન થઈ શક્યું. ~ સાબિર વટવા *આ ઝાલાવાડી ધરતી

🍀2 મે 2024 અંક 3-1164🍀

*વર્ષા પ્રજાપતિ ~ બે કાવ્યસંગ્રહોમાંથી ‘હાથ જાજમ થઈ જતા’ * ‘અલખ મલકનું અજવાળું’* *લક્ષ્મણ પ્રજાપતિ ~ કાવ્યસંગ્રહ ‘સાગર કી એક બુંદ’માંથી* *વિશેષ : અનિલા જોશી, જાતુષ જોશી, રમેશ ઠક્કર, બ્રિજેશ પંચાલ, જગદીશ ધનેશ્વર ભટ્ટ* *આજનો શેર : કુમાર જૈમિની શાસ્ત્રી* 🍀‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀 www.kavyavishva.com

Scroll to Top