🌸21 એપ્રિલ અંક 3-1154🌸

*નિનાદ અધ્યારુ ~ એટલું માંગી લીધું વરદાનમાં* *નિનાદ અધ્યારુ ~ એને માટે એ જ છે અક્ષર* વિશેષ : *અકબરઅલી જસદણવાળા, નંદશંકર તુળજાશંકર મહેતા 1835-1905 (પ્રથમ ગુજરાતી નવલકથા ‘કરણઘેલો’)   *તા. 15-21ના સર્જકો: મનહર મોદી, પ્રભાશંકર પટ્ટણી, જિગર જોષી, સ્નેહરશ્મિ, સંદીપ પૂજારા, વ્રજેશ મિસ્ત્રી, નવલસિંહ વાઘેલા, દર્શક આચાર્ય, વીરુ પુરોહિત, નિનાદ અધ્યારુ*       *આજનો શેર : જિગર

🌹દિનવિશેષ 21 એપ્રિલ🌹 

અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં ; પ્રતિમા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું. ~ *અકબરઅલી જસદણવાળા નંદશંકર તુળજાશંકર મહેતા 1835-1905 (પ્રથમ ગુજરાતી નવલકથા ‘કરણઘેલો’)   આજનો શેર : જિગર જોષી 🍀‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 ‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો. *આપનો જન્મદિન

🌸20 એપ્રિલ અંક 3-1153🌸

*વીરુ પુરોહિત ~ ‘કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે!* *વીરુ પુરોહિત ~ હજારો અળસિયાં નીકળી જમીનથી જાણે* *સ્વરુપ: કાવ્યાસ્વાદમાં અભિધા-લક્ષણા અને વ્યંજનાનું મહત્વ ~ નવલસિંહ વાઘેલા ભાગ 3* *વિશેષ : વીરુ પુરોહિત, ‘દાન’ વાઘેલા, *શકીલ બદાયુની, જુથિકા રોય* *આજનો શેર : હેમેન શાહ* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર* www.kavyavishva.com

🌹દિનવિશેષ 20 એપ્રિલ🌹

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ ! શ્યામ ગયા, તે શ્યામ ગયા? કે ગયાં અમારાં પ્રાણ?  ~ વીરુ પુરોહિત સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતાં; અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહેશે ~.દાન વાઘેલા जब भी मिलते है तो कहते है, कैसे हो लिक्स ; इससे आगे तो कोइ बात नहीं होती

🌸19 એપ્રિલ અંક 3-1152🌸

*દર્શક આચાર્ય ~ સૂરજની વાત માંડે ઝાકળ સવાર ટાણે* *દર્શક આચાર્ય ~ એક સપનાની રહી કેવી અસર* *સ્વરુપ: કાવ્યાસ્વાદમાં અભિધા-લક્ષણા અને વ્યંજ્નાનું મહત્વ ~ નવલસિંહ વાઘેલા ભાગ 2 *વિશેષ : ભાવિન ગોપાણી, દ્વારકેશ વ્યાસ, હસમુખ અબોટી ‘ચંદન’* *આજનો શેર : હેમેન શાહ * *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર* www.kavyavishva.com

Scroll to Top