🌹દિનવિશેષ 16 એપ્રિલ🌹
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો; રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં ~ સ્નેહરશ્મિ ઝીલવું છે સહસ્ત્ર ધાર, ખીલવું છે અનંત કાળ; સમય, તું ઝરઝર ઝરવાનું બંધ કર ને! ~ આરતીબા ગોહિલ ‘શ્રી’ આ ચાંદની નથી, ફેલાઈ ગયેલી મારી અસીમ વિરહવેદના છે ~ મધુ કોઠારી हमारा जिक्र जो जालिम को अंजुमन में नहीं; जभी
