દિપક બારડોલીકર ~ આપવા ઈચ્છે * અનુ. સંધ્યા ભટ્ટ * Dipak Bardolikar * Sandhya Bhatt

આપવા ઈચ્છે આપવા ઈચ્છે તો આપે છે ઘણુંશું નથી દરિયાની પાસે છે ઘણું શી ખબર મારી જવાનીની તનેપૂછ દરિયાને એ જાણે છે ઘણું પ્રાણ પણ ક્યારેક તો ઓછો પડેસત્ય સારું, પણ એ માગે છે ઘણું હું તો જોઉં જંગલી પારેવડાંએ કહે છે,તું વિચારે છે ઘણું ગા ભલે ગુણગાન તું વરસાદનાંદોસ્ત,શબનમ પણ ઉગાડે છે ઘણું એ

Balamani Amma ~ Dreams * અનુ. લતા હિરાણી * Lata Hirani

Dreams   Beloved dreamsDance, dance every dayOn my mind’s floor Amidst harsh realityUnder a frying pan skyAnd caught in a dust storm At middayA cool, green and flowery shadeYou dreams for me prepared…. ~ Balamani Amma ***** સ્વપ્ન   પ્યારાં સ્વપ્ન !!નૃત્ય કરો નિશદિનમન ઉપવનના આંગણમાં.. કઠોર વાસ્તવ ચારેકોરધર્યું ઉપર ધગતું આકાશધૂળભર્યા ઘેરા વંટોળેઅટવાયાં પળના

પ્રતિષ્ઠા પંડ્યા ~ પ્રશ્ન * પ્રતિષ્ઠા પંડ્યા * Pratishtha Pandya

પ્રશ્ન  શું હશે ઉદ્વેગની ગતિ? કેટલા વેગે આગળ વધતો હશે નિસાસો? ધાર કે હું એક આંસુ સારું આજ સવારે તારા સાટું તો શું મળશે તને રાત સુધીમાં? જોઈ શકીશ તું નરી આંખે ઉલ્કાઓને જ્વાળાઓમાં ઘેરાતી પ્રવેશતી તારી રાતના આકાશમાં લઈ આંદોલનોના તેજ લિસોટા અનુભવી શકીશ તું એના ભીના સ્પર્શને એમાં સંતાયેલા મારા દર્દની સુવાસને મારી

Dipti Naval ~ Remembering Smita Patil * અનુ. રસીલા કડીયા

Remembering Smita Patil  Always on the runChasing our dreamsWe met each time – At baggage claimsVIP lounges Check- in counters Stood a while togetherAmong gaping crowdsSpoke, unspoken words Yearning to shareYet afraid, afraid Of ourselves All around usPeople cheering, leeringAnd we, like spectaclesAmidst all the madness Trying to live a moment Of truthA glance, a touchA

Scroll to Top