શ્યામ સાધુ ~ મહેક સમા Shyam Sadhu
*મહેક સમા શ્વાસો ભરવાના, દિવસ ગયા તમને મળવાના !*
www.kavyavishva.com
*મહેક સમા શ્વાસો ભરવાના, દિવસ ગયા તમને મળવાના !*
www.kavyavishva.com
પહોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતોઝૂકી જરાક જોયું તો હું જળ મહીં હતો. હું જાણું છું અહીં કે સમય છે અવાવરુ‘ને આમ જુઓ તો વળી પળ મહીં હતો. પહેરી શકાય એ રીતે પહેરું પ્રતીતિઓ,કોને ખબર છે કેટલાં અંજળ મહીં હતો. -વિસ્મય અને અભાવ બેઉ દોસ્ત છે,સાચું પૂછો તો હું ય એ અટકળ મહીં હતો.
* અહો! મોરપીંછ-મંજીરા વાગે છે, ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે*
www.kavyavishva.com
*પ્રેમની મધુરતા અને પ્રેમની તડપ, જેને માનવી જીવનમાં લગભગ એકવાર તો પામે છે અથવા પામવા ઝંખે છે.
www.kaavyavishva.com
*માનવીનું આખું જીવન દુવિધામાં જ પસાર થાય છે. પ્રશ્નોથી જ જીવન પ્રવાસ પૂરો થાય છે.*
www.kavyavishva.com
*પન્ના નાયકની કવિતાઓ વિષાદની કવિતા છે. વિષાદમાંથી જે શૂન્યતાનો અનુભવ થાય છે, એનું નિરુપણ છે.*
www.kavyavishva.com
*શ્વાસોની શેરીમાં ઊગેલા શમણાંઓ વીણીને ગાતા ફટાણાં અમે*
www.kavyavishva.com
*આ અલગારી કવિના સર્જનમાં જ કંઈક અદકું છે, જેનાં અજવાળાં પથરાતાં જ રહેશે.*
www.kavyavishva.com
ભાંગતી રાતનો આ સન્નાટો,ભીંતને કોઈ બારી તો આપો . આટલી સ્તબ્ધતા હતી કયારે,ઓસનો સાંભળું છું ધુબાકો. તે પછી ઊંઘવા નથી દેતો,થોડી રાતોનો તારો સથવારો. એય ઉપકાર બની જાયે છે,કોઈ વેળાનો હળવો જાકારો. કૈં દયા એની ઉતરી એવી,મેં ત્યજી દીધા સૌ અધિકારો. ભરબપેારે શહેરની વચ્ચે,હુંય શોધું છું મારો પડછાયો. એના અંગેની ધારણાઓ ‘મીર’,કેવો આપે છે મનને