રશીદ મીર ~ સરનામું * Rashid Mir
*પૂછી બેઠા વ્યથાનું સરનામું; હોય જાણે મજાનું સરનામું.*
www.kavyavishva.com
*પૂછી બેઠા વ્યથાનું સરનામું; હોય જાણે મજાનું સરનામું.*
www.kavyavishva.com
બોલે બુલબુલ ~ ઉમાશંકર જોશી આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએઝીણા ઝરે સૂર કોના આકુલ?.. બોલે બુલબુલ ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ રજની વલોવી એણે શું શું રે પીધું?અમરત પીવડાવવામાં રહેતું મશગૂલ!..બોલે બુલબુલ અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલપૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ!..બોલે બુલબુલ’
*એ પછી ઝળહળ થયા ‘તા આપણે, જ્યાં દીવો પ્રગટ્યો સમયને આંગણે*
www.kavyavishva.com
*કન્યાને જોવા જવાના સમયગાળાથી લઈને છેક પોતાના મૃત્યુ બાદ વિધવા બનેલી ડોસલી સુધીની કલ્પના !*
wwwkavyavishva.com
* તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે*
www.kavyavishva.com
* શબ્દ પ્રત્યે લગાવ અને પ્રીતિ ધરાવનારા આ કવયિત્રી સભાનતાથી ગઝલને સમજવાનો પ્રયત્ન કરે છે*
www.kavyavishva.com