સુચિતા કપૂર ~ રાત Suchita Kapoor
* લાંબી નિરાશા પછી ધીમે ધીમે જાગતા આશાવાદ અને એના પ્રત્યેની સમજણ સરસ પ્રતીકોથી વ્યક્ત થઇ છે. *
www.kavyavishva.com
* લાંબી નિરાશા પછી ધીમે ધીમે જાગતા આશાવાદ અને એના પ્રત્યેની સમજણ સરસ પ્રતીકોથી વ્યક્ત થઇ છે. *
www.kavyavishva.com
* એક સર્જક સર્જનકાર્યથી દૂર ન થઇ શકે.. હાથમાં સંસારની ફરજો હોય પણ હૈયામાં સર્જનના સ્ફૂરણો હોય.*
www.kavyavishva.com
*કવિતાનું જન્મસ્થાન પ્રેમ !! એ વ્યક્તિ પ્રત્યે, વિશ્વ પ્રત્યે કે વિભુ પ્રત્યે….*
www.kavyavishva.com
* ધૂંઆધાર શબ્દ ‘પ્રેમ’, એટલું જ અનરાધાર અને તરબતર કરી મૂકતું ‘આઈ લવ યુ’! *
www.kavyavishva.com
* કાવ્ય : ભગવતીકુમાર શર્મા સ્વર : આરાધના શોધન સ્વરાંકન : નમ્રતા શોધન *
www.kavyavishva.com
* હાથ આવ્યું હતું, હરણ છૂટ્યું; હાય, મારું એ બાળપણ છૂટ્યું*
www.kavyavishva.com
માણસ અમે આંધી વચ્ચે તણખલાના માણસપીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ ફટાણાનાં માણસ મરશિયાના માણસઅમે વારસાગત સમસ્યાના માણસ. અમે અમને મળવાને ઝૂરતા જ રહીએસડકવંત ઝીબ્રાતા ટોળાના માણસ ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનુંઅમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશેહતા આપણે મૂળ તડકાના માણસ ~ ભગવતીકુમાર શર્મા
* સમજણનું એવું જ છે. ક્યારે કઈ ક્ષણે એ ઊગી નીકળે અને રોમ રોમમાં વ્યાપી જાય એ કહેવાય નહીં. *
www.kavyavishva.com
* પ્રિય ધીરુબહેનનો આજે 97મો જન્મદિવસ. *
www.kavyavishva.com
* માતા પણ એક વ્યક્તિ છે એ વાત માતૃમહિમામાં સૌ ભૂલી જ ગયાં…અહીં ધીરૂબહેને એ કેવી સરસ રીતે નિરૂપી છે!
www.kavyavishva.com