કવિ નર્મદ ~ બ્રહ્મ તું * આસ્વાદ ~ દર્શના ધોળકિયા Narmad Darshana Dholakiya
* આ પદ નર્મદની એક જુદી છબી ભાવક સમક્ષ મૂકી આપે છે. *
www.kavyavishva.com
* આ પદ નર્મદની એક જુદી છબી ભાવક સમક્ષ મૂકી આપે છે. *
www.kavyavishva.com
મન થયું તરછોડ્યો જ્યારે આપે હસવાનું મન થયું,બોલાવ્યો જ્યારે આપે રડવાનું મન થયું. ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું,સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું. દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે,નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું. ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,નહીંતર કાં એની લાશને તરવાનું મન થયું. ~ અમર પાલનપુરી
* એકલતાની પીડાની ચરમ સીમા, શરૂઆતથી અંત સુધી સજ્જડ ચોંટી છે. *
www.kavyavishva.com
* તાન્કાસંગ્રહ ‘હથેળીમાં કૂંપળ’ ‘કાવ્યવિશ્વ’ને મોકલવા બદલ કવિનો આભાર.*
www.kavyavishva.com
* પ્રેમના વિષયને લઈને આટલી ગઝલો આપવા છતાં દરેક અનોખી! હૃદયમાંથી પ્રગટતા ભાવોની કમાલ!*
www.kavyavishva.com
તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છેઆ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એનેજ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતીવિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે અમરનું મોત ચાહનારા લઇ લો હૂંફમાં એનેમરી જાશે એ મરવાને
* કવિતાનો ચિર સનાતન વિષય ‘પ્રેમ’ અહીં પથરાયેલો છે. *
www.kavyavishva.com
એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ. ઘેર આવતાં ઘરના મોં પર નરી તાજગી ભાળી,અને અડપલું બીલી ઉઠ્યું : જડી ગયું, દે તાળી… અમે પૂછ્યું : શુ જડી ગયું તો કહે – નથી જે તે જ,અને ઓસરી પર ઝગમગતું પગલું ચીંધ્યું સ્હેજ. ચિઠ્ઠી હોય તો વાંચે કોઈ
આંખોને કાળમીંઢ કોણે ઘડી છેમને કંઈ તો જોયાનું સુખ આપો… આવા તે ગામમાં દિવસ ઊગ્યોકે રાત ઊગી તે કેમ કરી જાણુંસૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે– ને વાય અહીં વ્હાણુંમૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,મને કંઈ તો રોયનું સુખ આપો…. પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથીહોઠ સુધી કોઈ વાર આવ્યુંઊગ્યું છે કંઠ મને રેતીનું