કાવ્યસેતુ 435 ~ ઉષા ઉપાધ્યાય * Usha Upadhyay 9.5.23

મિત્રો, મારી દિવ્ય ભાસ્કરની કૉલમ ‘કાવ્યસેતુ’માં આજે વાંચો ઉષા ઉપાધ્યાયની કવિતાનો આસ્વાદ ***** સંબંધના શૂળ પહેલાં આંખો આપો પછી પાંખો આપો, ને પછી છીનવી લો આખું આકાશ,રે! તમને ગમતાં શું આટલાં પલાશ! કોરી હથેળીમાં મેંદી મૂકીને પછી ઘેરી લો થઈને વંટોળ,અષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહો કરશો મા અમથા અંઘોળ!પહેલાં તડકો આપો, પછી ખીલવું

દિલીપ ઘાસવાલા ~ જત જણાવવાનું * Dilip GHaswala

જત જણાવવાનું સખી, જો પ્રેમનાં પુષ્પો ઝરે,સ્પર્શ તારો પ્રેમની વેલી બનીને પાંગરે. વ્યોમ ગંગાનાં કિનારે સાંભળું સૂરાવલી,મેળવીને સામવેદી સ્વર ઋચાઓ ઉતરે. શ્વાસનાં સૂત્રે પરોવી દો ગઝલનાં શે’રને.પ્રેમ ચંદરવો બની સુંદર ગઝલને આવરે. મઘમઘે કૈંક ઊર્મિઓનાં શબ્દરૂપી આ ફૂલો,લાગણી સૌ મસ્ત ઐરાવતસમી ક્રિડા કરે. ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખ તું,હારની પીડા ખમી લે- તે

Scroll to Top