મીનાક્ષી ચંદારાણા ~ હવે આપો રજા અમને * Minaxi Chandarana
* પોતીકી પળને પામવાની તરસ એ આ ગઝલનું હાર્દ છે.
www.kavyavishva.com
* પોતીકી પળને પામવાની તરસ એ આ ગઝલનું હાર્દ છે.
www.kavyavishva.com
*મોટાભાગના વાર્તાકારો, લેખકોએ શરૂઆતમાં કવિતા લખવાનો રાહ પકડ્યો હોય છે.*
www.kavyavishva.com
* આ એક ઢીંગલી જેવી મજૂર કન્યાનું ગીત છે. પોતે હજી ઢીંગલી જેવી પણ તોયે … *
www.kavyavishva.com
* હવે થાકી ગયો સાકી, પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેકતા મયથી.*
www.kavyavishva.com
* એ નીરમાં વમળો ઘણાં જોવા મળે, જો સ્થિર જળમાં કાંકરી ફેંકાય છે.*
www.kavyavishva.com
કોઈની વાટ નીરખતો હજી હમણાં જ બેઠો છુંઅધૂરું ગીત ગણગણતો હજી હમણાં જ બેઠો છું હતાં ચોમેર મારાં બિંબ દર્પણના નગર વચ્ચેડરીને ભીડમાં ભળતો હજી હમણાં જ બેઠો છું ખબરઅંતર ખરેલાં પાનનાં પૂછી: દિલાસા દઈઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું અજાણ્યા માર્ગમાં મળશે બીજો પંથી એ આશામાંહું રસ્તે આંખ પાથરતો હજી હમણાં જ
* વિનોદભાઈના કાવ્યોમાં નોખું જ તરી આવતું કાવ્ય *
www.kavyavishva.com
* આ કાવ્યના બે પાસાં છે. આ વાત આપણી છે અને આપણી નથી.*
www.kavyavishva.com