અરવિંદ ગડા ~ નવેલી નારનું ગીત * Arvind Gada
* સાવ અચાનક અણજાણ્યો આ પહેલો પહેલો સ્પર્શ *
www.kavyavishva.com
* સાવ અચાનક અણજાણ્યો આ પહેલો પહેલો સ્પર્શ *
www.kavyavishva.com
* ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને *
www.kavyavishva.com
આંખોથી નીકળી અને હોઠો સુધી ગયોખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો. સરખા થવાની વાત તો આકાશમાં રહી,ઊડતી લટોની સાથ હું ઊડી ઊડી ગયો. ડૂબી રહેલો સૂર્ય મેં જોયો હશે ? હશે !સમણાં લઈ હું કોઈના ખોળે સૂઈ ગયો. ગુલમોર જોડે આંગળી રમતી રહી હજી,તડકો ગલી-ગલીમાં ત્યાં ઊભો રહી ગયો. અમથું જરીક બારણું ખુલ્લું થયું
* હરિએ દઈ દીધો હરિવટો…*
www.kavyavishva.com
ઉડ્ડયન જેને ઊડવું હો વીંઝીને પાંખોહો આભ તેને ઓછાં પડેથાય ધખધખતો તડકોય ઝાંખોહવાઓ એને ક્યાંથી નડે? નથી આંકેલા નકશા પર ચાલવાની વાતના થકાવટના ભયથી સંકેલવાની જાતઝીલે તેજ તણાં નોતરાંને આંખોતો જીવને ના સાંકડ્યું પડે! નહીં ડાળખી મળે કે નહીં છાંયડો મળેઝાડ ભૂલીને ઊડીએ તો જાતરા ફળેભાર હોવાનો ખંખેરી નાખોતો અનહદની ઓસરી જડે!’ ~ રમેશ પારેખ
* કાવ્યસંગ્રહોમાંથી કેટલાક શેર *
www.kavyavishva.com