મીના છેડા ~ ગઈ કાલે
* કવિતા દેખાય છે એટલે કે વંચાય છે એટલી નકારાત્મક નથી.*
www.kavyavishva.com
* ‘મન મગન હુઆ’ મીરાં યાદ આવી જાય આ કાવ્ય વાંચતાં*
www.kavyavishva.com
રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો. રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,સુરભિ શ્વાસ છવાઈ;હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,બજી મૌનશહનાઈ;અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો ! ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,ક્ષિતિજ આંખ મલકાઈ;અહો, ઓરડે કેસર વરસ્યું,પીઠી અલખ લગાઈ;અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું, કાળે મુજરો ભર્યો ! ~ હસિત બૂચ ભરચક શૃંગાર અને છતાં સંયત રજૂઆત ! વાહ
એવું તો ભઈ, બન્યા કરેકેસરલ મારગે પહાડ અચાનક ઊભો થાય. ફૂલ અકારણ કાંટો થાય;ભઈતેથી કંઈહતું ફૂલ, ન્હોતું કહેવાય ?મળિયો મારગ તજી જવાય ?એવુંયે અહીં બન્યા કરે;પ્હાડ પડ્યા રહે, પગને ફૂટે પાંખો,કાંટા પર પણ ઋજુ ફરકતી રમે આપણી આંખો;ભલેન પળ એ રટ્યા કરાય ! ભલેવિરલ એ;વિતથ કેમ એને કહેવાય ?એવું તો અહીં બન્યા કરે,કે –એવુંયે ભઈ,
* કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ! *
www.kavyavishva.com
* દિવસભર શોધવાના ને રાતભર ગણવાના *
www.Kavyavishva.com
તમને લાગી ઠેસ, અમોને ફૂલ અડ્યાનો કંપ!વાટ વચાળે બેઠાં પલ બે, થયો નજરનો સંપ! થયો નજરનો સંપ અને આ વાટ ધસી થઈ ઝરણું!અમે મટ્યા પથ્થર ને તરવા લાગ્યા થઈને તરણું! હતા અમે મુકામ ભારનો એય જવાયું ભૂલી!ભીંતે હોત ચણાયા ને અહી રહ્યાં લહરમાં ઝૂલી! રહ્યાં લહરમાં ઝૂલી અમને સપને આવ્યા સિન્ધુ!જોયું તો ના નીર અહીં