વહીદા ડ્રાઈવર ~ સાગરને
* કિનારે ઉભી રહી સાગરને બે ભાગમાં વિભાજિત જોઉં છું *
www.kavyavishva.com
પંખી ક્યાં ગાય છે?ના રે, ના! પંખી ક્યાં ગાય છે?પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડઆ બાજુ પંખીઓ બેસતાં એ ઝાડવાંની એક એક ડાળી બ્રહ્માંડના, રે! પરભાતિયું ક્યાં થાય છે?આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છેતાજપથી નાહેલું ઝાડવું હવામાં જેમ
* હૃદય સોંસરવું ઊતરી જાય એવું કાવ્ય. *
www.kavyavishva.com
લલાટરેખાઓને ઘસવી પડી છે,ઘણી વેળાઓને હસવી પડી છે. ચકાસી છે ઘણી ધીરજ ધરીને,અનેક આશાઓને કસવી પડી છે. ઘણી ઘટનાઓ જીરવી છે અચાનકકો અણગમતી રમત રમવી પડી છે. હજારો વાર પીધા છે એ ઘૂંટડા,મુહબ્બત અમને તો કડવી પડી છે. ગમી છે તો ગણો આભાર, ‘સાબિર’,કથા સદભાગ્યની રડવી પડી છે. ~ સાબિર વટવા
*દયિત, તું નિર્દય ! પૂછું તને, મને આમ નોધાર*
www.kavyavishva.com