જયંત પારેખ ~ સ્ટિલ લાઈફ
* ધૂસર દીવાલમાં, ચાંદનીના લપેડા કરેલી ઝાડની ખોપરી *
* સંગ-સૂનું બારણું તોરણ તરસનું ટળવળે *
www.kavyavishva.com
* આ ‘જીવતું શહેર’ જિવાડી શકે નહીં જિજીવિષાને ઘૂંટ પીવાડી શકે નહીં.*
www.kavyavishva.com
* જૂનાં ઘરનાં ખૂણામાં તો બાઝી ગ્યું છે જાળું – એક પણ બાધા અમે માની નથી *
www.kavyavishva.com
* તારા સ્મરણમાં વૃક્ષો, મારા સ્મરણમાં પંખી *
www.kavyavishva.com
* કારતક માસે ઘઉં-વાવણી, સારસ પાંખે આવી રે *
www.kavyavishva.com
* સુખ તો એવું લાગતું જાણે પાંદડાં ઉપર પાણી – ગાર્ગી વોરાના સ્વરમાં *
www.kavyavishva.com