હનીફ સાહિલ ~ અરુંપરું આંખેામાં * Hanif Sahil
* અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી *
www.kavyavishva.com
* અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી *
www.kavyavishva.com
આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું. તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું. વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું. ~ હનીફ સાહિલ
એ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છેસતત એ દોડતો મુજને હરણમાં રાખે છે ન તો સંબંધમાં, સંદર્ભમાં કે ઘટનામાંસતત અભાવના વાતાવરણમાં રાખે છે સમયની જેમ વહેંચે અનેક હિસ્સામાંકદી સદીમાં, કદી એક ક્ષણમાં રાખે છે એ પાસે રાખે છે મુજનેય દૂર રાખીનેઉપેક્ષામાંય પરંતુ શરણમાં રાખે છે કદી એ આપે તરસ માંહે તડપવાની સજાકદી એ નીરથી
એકીટશ એકધારી જાગે છે,આ પ્રતીક્ષા બિચારી જાગે છે. એકલો હું જ કંઈ નથી જાગૃત,દ્વાર, ભીંતો, અટારી જાગે છે. તું ગઈ જાણે કે વસંત ગઈ,બાગ જાગે છે, ક્યારી જાગે છે. સ્વપ્ન સળગાવી પાંપણો ઉપર,કોઈ દીવાને ઠારી જાગે છે. વાટ જોઈને તપ્ત આ આંખો,ઓશીકે અશ્રુ સારી જાગે છે. સાવ સૂમસામ થઈ ગઈ શેરી,એક એની જ બારી જાગે
કોઈપણ હો ડગર, કબૂલ મને,એની સાથે સફર, કબૂલ મને. એક એનો વિચાર, એનું સ્મરણસાંજ હો કે સહર, કબૂલ મને. કોઈ પણ સ્થાન તને મળવાનુંકોઈ પણ હો પ્રહર, કબૂલ મને. તારી ખુશ્બૂ લઈને આવે જેએ પવનની લહર, કબૂલ મને. જે નશાનો ન હો ઉતાર કોઈએ નશીલી નજર, કબૂલ મને. ખૂબ જીવ્યો છું રોશનીમાં હુંઆ તિમિરતમ કબર, કબૂલ
* તેજને તાગવા જાગ ને જાદવા ~ સ્થૂળથી સૂક્ષ્મની જાતરા *
www.kavyavishva.com
* અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી, ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી! – અમર ભટ્ટના સ્વરમાં *
www.kavyavishva.com
* મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા કેસૂડો કામણગારો જી લોલ *
www.kavyavishva.com
* નથી પિંડ માટીનો ત્યાં છે હવે ચાકડો ખાલી *
www.kavyavishva.com
* માધવ ક્યાંય નથી મધુવનમાં અને બીજાં ચાર કાવ્યો *
www.kavyavishva.com