ચિનુ મોદી ~ અધમણ અંધારું ઘેરાયું * Chinu Modi
www.kavyavishva.com
આકાશ દયાળુ છેનહીંતરઆપણે માટેધગધગતો સૂરજ,કાતિલ ઠંડકથીદઝાડતો ચંદ્રછાતીએ ચાંપે ?વરસાદ માટેછાતીમાં કાણાં શું કામ પાડે ?અને આપણીઆડોડાઈ તો જુઓ:આપણાં પર પડતાંતમામ દુઃખોનો દેનારો ક્યાં ?એમ પૂછાય ત્યારેઆપણે આંગળીતોઆકાશ સામે જ ચીંધીએ છીએ. ~ ચિનુ મોદી ગુજરાતીના શ્રેષ્ઠ શાયરોમાંના એક એવા ચિનુ મોદીનું આ અછાંદસ પણ એટલું જ સ્પર્શી જાય એવું.
કારણ આ ગઝલ લખવાનું કારણ એ જ છે,પાંદડે ભેગું કરેલું તેજ છે. આ ગઝલ લખવાનું કારણ એ જ છે,આંખને ખૂણે હજીયે ભેજ છે. આ ગઝલ લખવાનું કારણ એ જ છે,શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ? આ ગઝલ લખવાનું કારણ એ જ છે,એક ખુરશી છે ને સામે મેજ છે. વાયુમાં વિશ્વાસનું કારણ હતું –વણહલેસે વ્હાણ
આપણા માટે સમજદારી નથીમારી વાતો સાચી છે, સારી નથી. વાવના એકાંત વચ્ચે કાંકરી,પાણી જેવી સાવ નોધારી નથી. એક બે કિસ્સાથી હું બદનામ છુંમારી આખી રાત ગોઝારી નથી. સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!ઓસના ફૂલોમાં કંપારી નથી. દોડતા શ્વાસો અટકવા જોઇએમારી ઇચ્છા મારી લાચારી નથી. ~ ચિનુ મોદી
આપણો વહેવાર જૂઠો, આપણી સમજણ ગલત,લાગણીમય તોય છે તારી રમત, મારી રમત. સાત સપનાં, એક સૂડો, પાંદડાનું આ જગત,થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત. પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત. વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત. શોધમાં ‘ઇર્શાદ’ છે, ચહેરા વગરનો આદમી,જે નથી
* ના મારે તુજ ભેટ, બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. * આ લીલા લીલા લીમડા તળે *
www.kavyavishva.com
* એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર *
www.kavyavishva.com
* કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે *
www.kavyavishva.com