વિજય સેવક ~ ઓફિસ

●  ઑફિસ વ્હેલી સવારે ટ્રેનમાં કચડાય એ પછી હું કચકચાટ બાંધતો ઇચ્છાને ધૂંસરી પ્હેરીને ડાબલા સતત ઘૂમ્યા કર્યું છે મેં હાંફી ગયો છતાંય છે આ દોડ વાંઝણી તારા ગયા પછી જ હું પામી શક્યો મને ખાલીપણું જ વિસ્તર્યું ‘તું મારા નામથી ઑફિસ સમી છે આપણી આ જિંદગી વિજય આખો દિવસ ચહલપહલ પણ સાંજ ઝૂરતી    @@

બાલમુકુંદ દવે ~ હરિનો હંસલો * Balmukund Dave

હરિનો હંસલો કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો? કલંકીએ કોણે કીધા ઘા?કોણ રે અપરાધી માનવજાતનો, જેને સૂઝી અવળી મત આ?રુધિરે રંગાયો હરિનો હંસલો!…… પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક;કરુણા-આંજી રે એની આંખડી, રામની રટણા છે એને કંઠ,રુધિરે રંગાયો હરિનો હંસલો!….. હિમાળે સરવર શીળાં લે’રતાં, ત્યાંનો રે રહેવાસી આ તો હંસ;આવી રે ચડેલો

બાલમુકુંદ દવે ~ સોનચંપો * Balmukund Dave

સોનચંપો રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:અમને ના આવડ્યા જતન જી ! ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાંનંદનવન હોય રે વતન જી ? વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી ! કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —થોડે થોડે લાગે રે ઘસારા જી ! દેશ રે

ગની દહીંવાલા ~ આત્મબળ જીવનસફરમાં * Gani Dahiwala

 આત્મબળ આત્મબળ જીવન-સફરમાં જ્યારે રક્ષક હોય છે,માર્ગસૂચક યાતના, સંકટ સહાયક હોય છે. લઈ જનારી લક્ષ્ય પર શ્રદ્ધા જ બેશક હોય છે,માત્ર આશંકા, પથિકના પગમાં કંટક હોય છે. જ્યારથી અંતરની ભાષા વાંચતા શીખ્યો છું હું,જેનું પુસ્તક જોઉં છું. મારું કથાનક હોય છે. જીવવા ખાતર જગે જે જિંદગી જીવી ગયો,એની જીવન-વારતાનું મોત શીર્ષક હોય છે. કાર્યના આરંભ

Scroll to Top