ન્હાનાલાલ ~ વિરાટનો હિંડોળો * Nhanalal
* વિરાટનો હિંડોળો ઝાકમઝોળ *
www.kavyavishva.com
* ભૂકંપ કંપી ઉઠયો ને કાઈનાત રોઈ, જીવન બચાવવાની બાળકની જીદને જોઈ *
www.kavyavishva.com
* સૂમસામ સન્નાટો વ્યાપ્યો છે ગામમાં *
www.kavyavishva.com
ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતાસિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા. નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતાકે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા. મળે છે વર્ષો પછી એકદમ નથી મળતામલમ તો શું કે સહેજે જખમ નથી મળતા. વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ –ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા. ઠગે છે
ચાહ કરે છે, લાડ કરે છેપ્રેમ નહીં, એ પાડ કરે છે. જો ચાહે તો ભીની નજરોભીંતોમાં તિરાડ કરે છે. કેદ થકીયે વ્યગ્ર વધારેઅમને બંધ કમાડ કરે છે. કુદરત પણ કાંટાની કાયમફૂલો ફરતી વાડ કરે છે. જીવ કરે છે થોડી વાતોથોડી વાતો ઝાડ કરે છે. એક પગે ત્યાં ઊભો ઊભોકોની તપસ્યા તાડ કરે છે. ‘ઘાયલ’ આ