અમૃત ઘાયલ ~ ગમવી જોઈએ Amrut Ghayal
છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએરમવી પડે તો સર્વ રમત રમવી જોઇએ કૈ કેટલાય રૂપ છે શરમિન્દગી તણાએવો નિયમ છે ક્યાં કે નજર નમવી જોઇએ વશવર્તે લાગણીનો ભલે છૂટથી રહેશમા રહે નહી તો પછી દમવી જોઇએ ઉષ્મા જ ક્યાં રહી છે હવે આવકારમાંઆલિંગનોની ભૂખ હવે શમવી જોઇએ કાંટાળા પથ પર નો પડે ચીરા
