અમૃત ઘાયલ ~ એવી જ છે ઈચ્છા Amrut Ghayal

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે ! લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે ! તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળેલે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે ! મરવાની અણી પર છું છતાં જીવી

અમૃત ઘાયલ ~ ખબર નથી Amrut Ghayal

એ રેણ છે કે સંઘ મને એ ખબર નથીશું ચીજ છે સબંધ મને એ ખબર નથી સંવેદનાનું મુકત ભ્રમણ એટલે સુગંધ બાકી શું છે સુગંધ મને એ ખબર નથી બસ આમ ઊડ ઝૂડ ખર્યે જાઉં છું સતત હું ખુલ્લો છું કે બંધ મને એ ખબર નથી દોરું છું કદી અન્યને કદી દોરાઉં છું સ્વયંછું દેખતો

અખાના છપ્પા  

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં; તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ; કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ** એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન; તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત? ** જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.

કવિતા શાહ ~ એક હિન્દી રચના

🥀 🥀 ना सही अच्छी बुरी तो थी नहींजिंदगी हम से रूठी तो थी नहीं जिंदगी ये आप के आने तलकचल रही थी यूं रुकी तो थी नहीं बन गया यूं रेत का घर इंतजार आंख में कोई नमी तो थी नहीं एक मुकम्मल सी गजल कैसे लिखें तेरी मेरी सी बनी तो थी नहीं

Scroll to Top