શ્યામ સાધુ ~ ટૂંકા પડેલા અરીસામાં * Shyam Sadhu
ટૂંકા પડેલા અરીસામાં
વૃક્ષોની કવિતા નથી મળી આવતી ! *
Visit : www.kavyavishva.com
ટૂંકા પડેલા અરીસામાં
વૃક્ષોની કવિતા નથી મળી આવતી ! *
Visit : www.kavyavishva.com
* નામ લખે છે ને ભૂંસે છે એક છબરડાબાજ છોકરી *
Visit : www.kavyavishva.com
* ઘણી વાર દ્વારે ટકોરા પડે છે *
* ઈર્ષાથી સળગે છે આખો *
Visit : www.kavyavishva.com
ચાર દિશાઓ ઊંચકી ચાલો * સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યો
Visit : www.kavyavishva.com
ઈર્ષાથી સળગે છે આખો,કોઈ તો માણસને ઠારો. શેકાયો ખુદની ગરમીથી,સૂરજને વાદળ ઓઢાડો. કરવી છે સાચ્ચે સેવા તો,ઘરડાઘરને તાળાં મારો. આપણને બાકોરું લાગે,પંખીનો થાશે ત્યાં માળો. ભીંતોનો તો દોષ જ ક્યાં છે,આરોપી છે મનનો ગાળો. ખરતા તારે સૌ કોઈ ધારે,ધારું હું ને ખરશે તારો. દિલ તો એની સાથે ચાલ્યું,નજરુંને તો પાછી વાળો. ~ વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યોચકરભમર આ શ્વાસ ઉપર લે પૂળો મૂક્યો ચારે પગમાં બાંધી જળને દોડે છે એ, દોડે છે એ, દોડે છે : છો દોડેચરણ પીગળી રેત સોંસરા પીગળે છે એ, પીગળે છે એ, પીગળે છે : છો પીગળે મૃગ-મૃગના ભાસ ઉપર લે પૂળો મૂક્યોતરસ-તરસના માસ ઉપર લે પૂળો મૂક્યો બંધ નગરની રોજ
ઘર તો તારાથી ખરેખર ઘર થયું,જે કશું ખૂટતું હતું સરભર થયું. તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,તારું કોરું વસ્ત્ર પાનેતર થયું. જિંદગીભર જાતને તડકે મૂકી,એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું. શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું. એકધારું ક્યાં જિવાયું છે ખલીલ,કટકે કટકે પૂરું આ જીવતર થયું. ~ ખલીલ ધનતેજવી
એક સપનું સાવ બોગસ નીકળ્યું,એ પછી આંસુય ચોરસ નીકળ્યું. કેમ આ દરિયો અચાનક ઊછળે?આંખનું જળ એમ ધસમસ નીકળ્યું. શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,કાગડાનું વેણ ફારસ નીકળ્યું. ના કદી એણે મને દર્પણ ધર્યું,એક જણ નખશિખ સાલસ નીકળ્યું. પાન સાથે બિંબ પણ એનું ખર્યું,વૃક્ષનું સાક્ષાત્ વારસ નીકળ્યું. એક ટીપાંએ ભરી મુઠ્ઠી હવાની,એ નર્યું જળકૃત સાહસ નીકળ્યું. એમના
હોય જો હેમ તો તાપ ખમવો પડેજેમ સોની કરે, ઘાટ ધરવો પડે. *** જોઈ એને ઓ હૃદય તું ના ધબક એ જ દેશે ઘાવ છાંટી નમક ! *** રેલના પાટા સામો સંબંધ છે આપણો કેવો ઋણાનુબંધ છે ! *** બધાં ઘુવડ બની બેઠાં છતાં અઘોરી મૌન પીગળતું રહે.*** આંસુનો ઇતિહાસ લખો આંસું શું છે
ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા,પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા. અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે,સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા. બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા. અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,વિહગ શું ત્યાં જ સંતાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા. નિશા કાયમ ગગનના કુંભમાં નકરું