મનોહર ત્રિવેદી ~ તડકા ! તારા તીર * Manohar Trivedi
મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો ~
1. થોડા દિવસો પહેલાં
2. છાંયડાનો જવાબ
3. તડકા તારા
4. તડકાને તો એમ કે
મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો ~
1. થોડા દિવસો પહેલાં
2. છાંયડાનો જવાબ
3. તડકા તારા
4. તડકાને તો એમ કે
મનોહર ત્રિવેદી
તડકાનું ગીત અને તેય સવારના કુમળા તડકાને જ નહીં, વૈશાખના ભરબપ્પોરને પણ કવિએ કેવી હલકથી શબ્દોમાં પરોવી દીધો છે ! શબ્દો આંખમાં ઉતરે ને ગળામાં સૂર છલકાવા માંડે એ ગીત !
મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો ~
1. થોડા દિવસો પહેલાં 2. છાંયડાનો જવાબ 3. તડકા તારા 4. તડકાને તો એમ કે
દરિયો એક પછેડી છે : પ્રફુલ્લ પંડ્યા ખરું પૂછો તો દરિયો એક પછેડી છે, પછેડીનો રંગ દરિયા જેવો છે અને પાણીએ એને પ્હેરી છે ખરું પૂછો તો દરિયો એક પછેડી છે ! પછેડીમાંથી ફૂંકાતા ધોધમાર પવનમાં ધ્રૂજારી છે, અને એની સામે ચાલતાં માણસનું મન નાની એક વછેરી છે ! જોકે ધણાં બધાં અસવારોએ એને ઘેરી
જેટલા રસ્તા ઉપર ખાડો બન્યો સૌની સાથે આપણો નાતો બન્યો જીંદગીમાં એને કૈં બનવું હતું છેવટે એ કોઈનો હાથો બન્યો ઘાવ સાથે બેઉનો સંબંધ છે તું બન્યો પથ્થર ને હું પાટો બન્યો સૂર પોતીકો મળ્યો ના જ્યાં સુધી હર જનમમાં વાંસળીવાળો બન્યો સૌની નજરે એને ચડવું બહુ ગમે કેટલી મહેનતથી એ ડાઘો બન્યો ! ભાર
અને હુંવૃક્ષ નીચે આવીને ઊભોને મારા ગામમાં પ્રવેશ્યો. અને હુંવૃક્ષ નીચે બેઠો નેમારા ઘરમાં પ્રવેશ્યો. અને હુંવૃક્ષ નીચે લગીર આડો પડ્યોને મારા ઓરડામાં પ્રવેશ્યો,પછી તો મેં ઘસઘસાટ ઊંઘવા માંડ્યુ ! રીલ અને રિયલનેસંધિબિંદુ હોય શકે ?કે ………………….. ~ પ્રવીણ દરજી ‘અને’થી શરૂ કરીને કવિએ અહીં કવિતાને ભાવકના ભાવપ્રદેશ સાથે કેટલી સરસ રીતે જોડી દીધી છે……
જંતુ બનીને જીવવું ક્બૂલ છે-મારે માણસ નથી બનવું. મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે-હું અમીબા બનીને જીવીશ. મારે નથી જોઇતી પાંખો –મારે આકાશ નથી આંબવું. હું પેટે ઢસડાઇશ-સાપ ગરોળી થઇને. ભલે ફંગોળાઉં આકાશે-ઘાસ કે રજકણ બનીને. અરે, હું ક્રુઝોના ટાપુ પર-ફ્રાઇડે બનીને જીવીશ. પણ મારે માણસ નથી બનવું.મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું.મારે હિન્દુ માણસ નથી બનવું.મારે
છલકતા ફરે ચોક, છત ને છજાંગઝલમાં પલળવાની કેવી મજા ! ચુનર આંહી કોરી તો કોની રહે ?ઝરે રંગ છંદો, ન પૂછે રજા. નગર બ્હાર જાતાં જડયાં જંગલોછું હદપાર, કેવી મજાની સજા ! ઊડ્યાં મનભરી અંતહીન આ નભેઅમે છોડી સરહદ, વળોટયાં ગજા ! અદબભેર મસ્તક નમાવો, સુજનઅહીં શબ્દની ફરફરે છે ધજા. – મીનાક્ષી ચંદારાણા આખીયે
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલકમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલસૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલલોલ, મારે મોભારે કાગડો બોલે