રમેશ પારેખ ~ વૃક્ષો જોયાનો Ramesh Parekh
વૃક્ષો જોયાનો થાય ~ રમેશ પારેખ વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમએવો માર્યો આ ડંખ કઈ સાપણે કોની ઈચ્છાઓ તપે આકરી કે આપણા આ શબ્દોને ફૂટે નહીં જીભ ?બાંધી ગયું છે કોણ હોવાની ડાળીએ ખાલીખમ બોલ્યાની ઠીબ ?દ્રશ્યો જોવાનો ભાર લાગે કે ઊગે ને આથમે છે પ્હાડ હવે પાંપણે ? નિશ્ચય તો તૂટીને તળિયે ડૂબ્યાને બધે ઘૂઘવતું
