સંજુ વાળા ~ સંતો * Sanju Vala
સંતો ! નહીં આવન નહીં જાવન ન કોઈ જાતરાસંતો ! પડ્યા પાસા ભલે પોબાર પણ ના થઈ શક્યાં આયોજનો આગોતરાંસંતો ! નહીં આવન, નહીં જાવન, ન કોઈ જાતરા. છો ને રૂપેરી આભ નવલખ તારલાના ઝળહળાટે હોઠમાં મરકે, હસેઅપની મઢૂલી માંહી રાજી સાધુજન, ના વૃત્તિમાંથી સહેજ પણ ચસકે, ખસેસંતો ! જગન જિવાઈના માંડે અને સૌ
