પારુલ બારોટ ~ અહો,આપ્યું છે

સોનેટ છંદ-શિખરિણી અહો,આપ્યું છે કૈ, શબદગણ ખીલાવી જીવને, અમે શીખીને સૌ, ગહનતમ વેગે ગતિ કરી, સપાટી રાખીને,અનુભવપણે રોજ લખતી, અજાણ્યે કે જાણે,ઉદર ભીતરે ધાક પડતી, સદા ચાલું ધીમે,ધરપતની દોરી મુલવતી,  પચે ના જૂઠ્ઠાણું, ડગમગ થતું આખું પલળું, તમે સત્યો સીંચ્યા,સદગુરુ બની પાઠ શીખવ્યાં, પતાકા લ્હેરાવી,પરમ વર આપી શિખરની,  લખું, ઘુંટૂ,ચેકું, ધખધખ ધખે શ્વાસ અઘરાં,  કદી

ડો. મુકેશ જોશી ~ આભ સામે

આભ સામે તાકવાની આદતો પડતી જશે;રાત આખી જાગવાની આદતો પડતી જશે. આપ મારી જેમ થોડું જીવવાનું રાખજો;જાતને બસ માપવાની આદતો પડતી જશે. છે શરત બસ એટલી કે છોડવાનું નહીં કદી;હારને પડકારવાની આદતો પડતી જશે. સાથમાં જે પ્રેમથી ગાળી હતી ને આપણે;એ ક્ષણોને માણવાની આદતો પડતી જશે. ચાહવાની ચાહ રાખી ને જરા જોઈ જુઓ;દર્પણોને ચાહવાની આદતો

ચંદ્ર તળાવિયા ~ પ્રેમના મારગમાં

પ્રેમના મારગમાં રાહ તારી જોઈનેથાકી ગયું છે દિલ આ ……….. તને કોણ કરે પ્રેમ હવે.. જા… એકલામાં મારી તું હાજરીને ઝંખેને હાજરીમાં પાળે એકાંતલોકોથી જાણ્યું કે ઘણીવાર તું મારી યાદમાં કરે છે કલ્પાંતમનથી તો ફૂલોની ઝંખના કરે નેતોય પકડે છે કાંટો તું કાં? …….. તને કોણ કરે પ્રેમ હવે… જા… પહેલા તો ચોરીથી સામું જુએને

પંકજ વખારિયા : ધરતીમાં ઊંડે

ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશેએમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે જંગલનું વૃક્ષ પાઠવે છે શહેરી વૃક્ષનેપાણી ઘણું છે વનમાં, ત્યાં તડકો ઘણો હશે આતુર થઈને સૂંઘી વળે નાનાં છોડવાંએનાય નામે કોઈએ ટહુકો લખ્યો હશે ધબકે અવર-જવર છતાં એકાંત ના તૂટેઘરમાં કવિના વૃક્ષ સમો ઓરડો હશે સંગીત લીલું લીલું આ કાયમ નહીં રહેખખડાટ

મિલિન્દ ગઢવી ~ તું મળે

તું મળે તો ઉજાસ થઈ જાશેઆંખનો પણ વિકાસ થઈ જાશે ચાલ તારા વિચારમાં આવુંએ બહાને પ્રવાસ થઈ જાશે એમ માનીને રોજ જીવું છુંકાલે દુનિયા ખલાસ થઈ જાશે એક દિ’ આ બધાં સ્મરણ તારાંમારી ગઝલોના પ્રાસ થઈ જાશે એને મંદિરની બ્હાર ના કાઢોખાલી ખોટો ઉદાસ થઈ જાશે – મિલિન્દ ગઢવી જેના પ્રેમમાં હોઈએ એના વિચારમાં કેટલી પળો

મનોજ જોશી ‘મન’ ~ દાઢીએ લટકે * Manoj Joshi

કોરોના કાવ્ય દાઢીએ લટકે છે mask,હવે દાઢીએ લટકે છે mask! બે ગજની દૂરી! ક્યાં છે જરૂરી? એ વાર્તા તો થઈ ગઈ છે પૂરી!Vaccineમાં શ્રદ્ધા રાખી ના સ્હેજે કે જલ્સામાં ના કૈં સબૂરી !કપમાં જરાક લઈ પીવાના જલ્સાનો મોંએ માંડ્યો છે સીધો flask !દાઢીએ લટકે છે mask !હવે દાઢીએ લટકે છે mask ! હાથમાંથી છૂટી ગ્યા

એસ.એસ.રાહી ~ ઝૂલું છું * S. S. Rahi

ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિકસમસ્ત વિશ્વ બનારસનો ઘાટ છે, માલિક શિખર ઉપરના કળશ જેમ ઝગમગાવી દેકે મારા મન પે જમાનાનો કાટ છે માલિક નથી એ ખાલી થતી ભર ઉનાળે રાત તલકકે પાણિયારે મથુરાની માટ છે, માલિક હું તારો બંદો છું, એમાં જ ઓતપ્રોત રહુંઆ તારું દ્વાર ઈબાદતની હાટ છે, માલિક હું

લોકગીત – સાત સાત ભાઈઓ

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ પહેરી ઓઢી કરે લીલા લહેર જો… સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ..  બાલુડો વેશ બેનીનો વયો ગયો રે લોલ  મંડાણી લગનિયાની વાત જો લગન લીધાં બેનીના ઢૂંકડા રે લોલ એ જી રે… લગન લીધાં બેનીના ઢૂંકડા રે લોલ…  પાણી પરમાણે પૈસો વાપર્યો રે લોલ પેટિયું પટારા પચાસ

રમેશ ચૌહાણ ~ રોઈ થાકી

સંકોચાઇ જાત નિરંતર રોઈ થાકી આંખ નિરંતર સંકોચાઈ જાત નિરંતર નિષ્ફ્ળ છે સપનાં આ મારા ભીડી નિષ્ફ્ળ બાથ નિરંતર એક જ ટૂકડો રોટી માટે રડી રહ્યું છે બાળ નિરંતર આગળ પાછળ કોઇ નથી ને ટોડે બોલે કાગ નિરંતર જીત બીતને નાખ કૂવામાં મેં જોઈ છે હાર નિરંતર આજકાલ બહુ થયા કરે છે ઊંચાનીચા પ્રાણ નિરંતર  – રમેશ ચૌહાણ

દિપાલી લીમકર ‘દીપ’  ~વાયરો વહેતો રહ્યો 

વાયરો વહેતો રહ્યો ને જાગતી રહી રાત છે. લાજના પડદાની પાછળ એવી તે શું વાત છે ? સ્પંદનો ભીના હૃદયને રોજ આવી ભીંજવે ને ક્ષણો ઉત્સુક મિલનની, શ્વાસ પરની ઘાત છે કેમ ભૂલું હું અષાઢી ટેરવાના સ્પર્શને ? આ ધધકતા રણમાં કેવળ એક તો સૌગાત છે કોઈનાં પણ મૌનને પળમાં કરે છે બોલતું શાયરોનાં શબ્દમાં

Scroll to Top