રમેશ પારેખ Ramesh Parekh

ગિરિધર ગુનો અમારો માફ ~ રમેશ પારેખ ગિરિધર ગુનો અમારો માફ તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ ગિરધર ગુનો અમારો માફ મીરાં કે પ્રભુ દીધું અમને સમજણનું આ નાણું વાપરવા જઈએ તો જીવતર બનતું જાય ઉખાણું પેઢી કાચી કેમ પડી છે જેના

કરસનદાસ માણેક ~ જીવન અંજલી * Karsandas Manek

જીવન અંજલી થાજો ~ કરસનદાસ માણેક જીવન અંજલી થાજોમારું જીવન અંજલી થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજોદીન દુઃખિયાના આંસુ લ્હોતા, અંતર કદી ન ધરાજો. સતની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો;ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો. વણથાક્યા ચરણો મારા, નિત તારી સમીપે ધાજોહૈયાના પ્રત્યેક સ્પન્દને, તારું નામ રટાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક

કિરણ ‘રોશન’

જિંદગી કંઈ એટલી ખારી નથી! ~ કિરણ ‘રોશન’ જિંદગી કંઈ એટલી ખારી નથી! ટેવ બસ ફરિયાદની સારી નથી તે ચહ્યું એ ના મળ્યું તો શું થયું? કોણે અહીં ઈચ્છા કદી મારી નથી! એક જ ઘરમાં કેટલી ભીંતો ચણી! સગપણોમાં ક્યાંય પણ બારી નથી રક્તનું થીજી જવું પોસાય નહીં આગ દિલની એટલે ઠારી નથી હો કછોરું તોય રાખે હેતથી

હિમલ પંડ્યા

અફવા જે ઉડાડી હતી ~ હિમલ પંડ્યા અફવા જે ઉડાડી હતી, સાચ્ચી જ નીકળી આ જિંદગી તૂરી અને ખાટ્ટી જ નીકળી. ઇચ્છાનાં હરણ બેખબર થૈ દોડતાં રહ્યાં ને ઝાંઝવાની દોટ તો પાકકી જ નીકળી. ક્યારેય સમય પર એ વ્યક્ત થઇ શકી નથી આ લાગણી છેવટ સુધી બાઘ્ઘી જ નીકળી. તારા ગયા પછીથી આ પાંખી હથેલીમાં પીડાની રેખાઓ

નરેશ કે. ડોડિયા ~ આજ તો વરસાદમાં * Naresh K. Dodiya 

આજ તો વરસાદમાં આજ તો વરસાદમાં છત્રીને શરમાવી દીધી,આભની સાથે મેં મારી જાત વરસાવી દીધી એ વીતેલી કાલના ગાતી રહી ગાણા અને,હોઠ પર હળવેકથી મેં આજ ચીપકાવી દીધી સહેજ ફણગાવીને મીઠો શબ્દ એની આંખમા,મૌનની સૈકા પુરાણી ગાંઠ ખોલાવી દીધી મેં જરી ઝુલ્ફો હટાવી કાનમાં એને કહ્યું,એમણે આંખોને બીજે ક્યાંક સરકાવી દીધી એક પંખી જેમ થરથર

અમૃત ઘાયલ ~ ગભરૂ આંખોમાં Amrut Ghayal

ગભરૂ આંખોમાં કાજળ થઈ ~ અમૃત ઘાયલ ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છેચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે. વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છેહર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે. પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે. દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું?

અમૃત ઘાયલ ~ એવુંય ખેલખેલમાં Amrut Ghayal

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે – અમૃત ઘાયલ એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે,હોતી નથી હવા અને ફેલી જવાય છે. ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાંક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે. આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકીલંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે. બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણીઆંખો કરું છું બંધ, બહેલી જવાય છે. મળતી રહે સહાય

કવિતા મૌર્ય ~ એવું નથી કે * Kavita Maurya

એવું  નથી કે તું નથી તો ~ કવિતા મૌર્ય એવું  નથી કે તું નથી તો જિંદગી કૈં પણ નથી,બસ ઘાત ને આઘાત સામે લાગણી પગભર નથી.  ક્યારેય નહીં માપી શકો આ શક્યતાના પાણીને                                                            

હરીશ ધોબી ~ નડ્યાં’તા કંટકો

નડ્યાં’તા કંટકો જ્યાં : હરીશ ધોબી નડ્યાં’તા કંટકો જ્યાં ખૂબ એડીનેફરી પાછી મેં પકડી એ જ કેડીને બધીયે શાંત ઇચ્છા કરી દીધી. સદા માટે મેં પાણી ઠંડુ રેડીને નથી સંભાવના વરસાદની કોઈઅને ખેતર મેં મૂકી દીધું ખેડીને મથે છે કોણ જાણે સિદ્ધ શું કરવાસતત એ રાગ એનો એ જ છેડીને અચાનક આમ એ પ્હોંચી ગયા આગળમને

નીતિન વડગામા ~ હું, તમે ને આપણે * Nitin Vadgama

જીવી ગયાં  હું, તમે ને આપણે જીવી ગયાંબંધ એવા બારણે જીવી ગયાં. સાવ કોરા ઓરડા ને ઉંબરા,સાવ સૂના આંગણે જીવી ગયાં ! હાડ તો થીજી ગયું’તું આખરેઆંસુઓના તાપણે જીવી ગયા. એમનો ભેટો ફરીથી ના થયો,છેવટે સંભારણે જીવી ગયાં. જે ટહુકતું એ ટપકતું આંખથી,એમ ભીની પાંપણે જીવી ગયાં. શ્વાસની સરહદ સુધી પ્હોંચ્યાં હતાં,તોય પણ શા કારણે

Scroll to Top