સુરેન ઠાકર ‘મેહુલ’ ~ કોઈ ઉકેલી * Suren Thakar
કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી. જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી. પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી. એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી. લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,સૂર્ય
