મકરંદ દવે ~ સૌંદર્યનું ગાણું Makarand Dave

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો ~ મકરંદ દવે સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,જ્યારે પડે ઘા આકરાજ્યારે વિરૂપ બને સહુને વેદનાની ઝાળમાંસળગી ઉઠે વન સામટાં,ત્યારે અગોચર કોઈ ખૂણે,નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાંતરણાં તણું ગાણું મુખે મારે હજો,સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો. સ્વપ્નથી ભરપુર આમારા મિનારાઓ પરેજ્યારે પ્રહારો વજ્રના આવી પડે,નોબતો સંહારની આવી ગડે,ને ધૂળભેગા કાટમાળો પીંખતી,ઉપહાસની ડમરી કદી ઉંચી

નિરંજન ભગત ~ હરિવર * Niranjan Bhagat

હરિવર મુજને હરી ગયો ~ નિરંજન ભગત હરિવર મુજને હરી ગયો !મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો ! અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ ?હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતિ ?એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો ! સપનામાંયે જે ના દીઠું, એ જાગીને જોવું !આ

વેણીભાઈ પુરોહિત ~ સાંવરિયા * Venibhai Purohit * Gargi Vora

સાંવરિયા કાહે હોત નઠોર  સાંવરિયા કાહે હોત નઠોર સાંવરિયા, કાહે હોત નઠોર ?ઠાકુર, મૈં ઠુમરી હું તેરીકજરી હૂં ચિતચોર…સાંવરિયા, કાહે હોત નઠોર ? સાવન કી બેચૈન બદરિયાંબરસત ભોલીભાલીગોકુલ કી મૈં કોરી ગ્વાલિનભીતર આંખ ભિગા લીકરજવા મોર : કરજવા તોરસાંવરિયા, કાહે હોત નઠોર ? નંદકુંવર, મૈં જમુના ભઈ નાભઈ ના મધુરી બંસીદહી-મક્ખન કી મિઠાસ લે કરકહાં

અંજના ભાવસાર ‘અંજુ’~ બસ એથી જ * Anjana Bhavsar

બસ એથી જ એ ~ અંજના ભાવસાર ‘અંજુ’ બસ એથી જ એ શિસ્ત કોઈ શીખ્યા નહિજઈ પાઠશાળાએ આંસુ ભણ્યા નહિ. હતો ટોચ પર દોસ્તોની સૂચીમાંજખમ એના દીધેલા એથી ગણ્યા નહિ.  ‘ભૂલી જા મને’ કહેવા આવ્યો છે કિંતુંનયન કેમ શબ્દોની સાથે રહ્યા નહિ? રિસાઈ ગઈ લાગણી એ દિવસથીગલીમાં ગયા એની, એને મળ્યા નહિ.  હૃદયથી એ પળભરમાં પહોંચી ‘તી આંખેશું

જિતેન્દ્ર પ્રજાપતિ ~ મજાના શેર

ચૂંટેલા શેર (પાછો ફર્યો છું હું) ~ જિતેન્દ્ર પ્રજાપતિ   દિવસ ઊગ્યો અને લ્યો સળવળી ફૂટપાથ બની ‘તી ઘર હવે રસ્તે ભળી ફૂટપાથ……….. ઝરણ ખળખળ કરી વાંચી રહ્યાં છે જુઓ તો વ્યોમનો કાગળ નથી ને !……..  આંખોના પાણીથી સંતાડી પરબારી વેચી છે ભણાવવા દીકરાને એક બાપે ખુદ્દારી વેચી છે…… આંખ પણ છે પહાડ નો પર્યાય દોસ્ત અશ્રુના

આસિમ રાંદેરી ~ કંકોતરી * Aasim Randeri

કંકોતરી ~ આસિમ રાંદેરી મારી એ કલ્પના હતી, વીસરી મને,કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,લ્યો એના લગ્નની મળી કંકોતરી મને ! સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે ! કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,રંગીનીઓ

હાલરડું – સૂઈ જા રે તું સૂઈ જા

હાલરડું – સૂઈ જા રે તું સૂઈ જા સૂઈ જા રે તું સૂઈ જાહેતે ઝૂલાવું તું સૂઈ જા ….. પૂનમના ચાંદ મુખડુ મલકેદેખી અમારા હૈયા રે છલકેપારણું ઝૂલાવું હાથ હલકે હલકેસૂતી ના સૂતી ત્યાં તું જાગે પલકે ….. કુસુમ, કોકિલા કે કુમુદ, કેતકીઉષા, અંજના, અરુણી, આરતીઅનેકાનેક તારા નામ, હું ધારતીઓવારણા લઈને ઉતારુ, આરતી ….. ચંદનના

નાઝિર સાવંત ~ માણસ છું * Nazir Savant

માણસ છું માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છુંવહેંચણ વચ્ચે વહેંચણ થઈ વહેંચાઈ ગયેલો માણસ છું. દર્દોને રાહત છે તો ઉપચાર જરૂરી કોઈ નથીદુનિયાના જખમો જીરવી રુઝાઇ ગયેલો માણસ છું. યત્ન કરો જો મનાવવાના, તરત જ માની જાઉંઅમથો અમથો આદતવશ, રિસાઈ ગયેલો માણસ છું. નાઝીર એવો માણસ છું જે કેમે કરી વિસરાય નહીંજાતને થોડી

પારુલ નાયક ~ કોઈ વેળા * Parul Nayak

ખખડધજ વૃક્ષને પણ ~ પારૂલ નાયક ખખડધજ વૃક્ષને પણ પાન ફૂટે છે કોઈ વેળા,લત્તા નાજુક ફરતે જાત વીંટે છે કોઈ વેળા, સવાલો મૂળ સાથે ઉછર્યા છો કે નહીં એ છે,નહીં તો ફૂલવું ફળવું ય છૂટે છે કોઈ વેળા! ભરોસા આંધળા મૂકો નહીં બસ આંખ મીંચીને,ખુલે આંખો પછી આકાશ તૂટે છે કોઈ વેળા! કહો કે તાપસી માફક કર્યુ

જિગર જોષી ~ મારે પૂછવા છે * Jigar Joshi 

મારે પૂછવા છે ~ જિગર જોષી ‘પ્રેમ’ મારે પૂછવા છે એક બે સવાલમમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કાં ટાલ?મારે પૂછવા છે એક બે સવાલ. એવું કાં? પાણીના ભા૨થી આ વાદળાંઓ કોઈ દિવસ થાય નહીં ભફ !આખો દિ’ પાણીની સાથે એ ૨મે એને થાય નહીં શરદી ને કફ?પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંચો

Scroll to Top