બાલમુકુંદ દવે ~ ચૈતર ચંપો મ્હોરિયો * Balmukund Dave

વિરહિણી   ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ. જૂઈ ઝળૂંબી માંડવે ને બાગે બાગે ફાલ,તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ! આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત;ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત. કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,વાગે વન વન વાંસળી, મારું પલ પલ

હરીશ જસદણવાળા ~ સાવ આછું * Harish Jasdanwala

સાવ આછું ભીનું  સાવ આછું ભીનું ઝાકળ સૂર્યને ગમતું હતુંમારું લીલું લીલું ખેતર સૂર્યને ગમતું હતું.   ઝાંઝવા બાબત હવે મારે કશું કહેવું નથીછે ખબર કે એકલું રણ સૂર્યને ગમતું હતું. ઝાડ, કેડી, પહાડ, ઝરણું આ તરફ સઘળું હતુંસૌ કહે છે એક ઉપવન સૂર્યને ગમતું હતું. દુખ અથવા સુખ જેવું ક્યાં હતું જળને કદીએ ખરું આ જળનું

હર્ષવી પટેલ ~ બહુ  અવઢવ  પછી

બહુ  અવઢવ  પછી ~ હર્ષવી પટેલ બહુ  અવઢવ  પછી એને  અમસ્તી બહાર  કાઢી છે ઘણા અરસા પછી સ્મરણોની થપ્પી બહાર કાઢી છે. નજર મારી પડી  ટેબલના ખાનામાં જ્યાં પત્રો  પર ત્યાં ઝાંપે ફેરિયો બોલ્યો કે,”પસ્તી બહાર કાઢી છે?” તમે દુશ્મનને કરવા માત, સઘળાં શસ્ત્ર અજમાવ્યાં અમે બસ એકલી જાદુની ઝપ્પી બહાર કાઢી છે. જુઓ ને, થઈ ગયું

તેજસ દવે ~ આમ પીવાની * Tejas Dave

*નહીં* આમ પીવાની ઉતાવળ કર નહીંજળ તો આંખોમાં છે, આંખો જળ નહીં. ફૂલદાની આજ બારી થઈ ગઈએની પાછળથી જરાયે ખસ નહીં. આપણી વચ્ચે હતું આ સ્વપ્ન તેથીસ્વપ્નને મેં કહી દીધું કે નડ નહીં. રાતને શણગારવી જો હોય તોતું દીવાને હોલવી દે ડર નહીં. હું તને ઈશ્વરની જેમ જ પૂજતો ,તે છતાં ધર્માંધતાની  લત નહીં. ~ તેજસ દવે સરસ મજાની ગઝલ. ચોથો શેર મસ્ત… કાવ્યસંગીતની

આગમ શાહ ~ આજે ભીતરથી

આજે ભીતરથી તપવા દે ~ આગમ શાહ આજે ભીતરથી તપવા દેપ્હેલાં પોતાને મળવા દેજે તારા મનમાં અંકિત છેએ અક્ષરને ઊઘડવા દેમા ઈશ્વરનો અવતાર હશે ?ઈશ્વર માનો ? સમજવા દેદૂરથી પણ પાસે લાગે નેએવા સંબંધ વિકસવા દેતું સાચ્ચી કે હું સાચ્ચો ?મૂળમાં જા, ના જાવા દે ~ આગમ શાહ કવિ એક ટૂંકી બહેરની ગઝલ લઈને આવ્યા છે. એકદમ હળવી

મહેશ શાહ ~ ગોકુળિયું ગામ

ગોકુળિયું ગામ યાદ આવશે ~ મહેશ શાહ દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ને કેમ કરી તમને એ ફાવશે, જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે? કેવું બપોર તમે વાંસળીના સૂરમહીં વાયરાની જેમ હતા ઠારતા, પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પડે પાદરની વાટને મઠારતા. મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ, હવે સોનાનો ભાર એવો લાગશે, જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે! માખણની જેમ

ગની દહીંવાલા ~ ન તો કંપ છે * Gani Dahiwala

ન તો કંપ છે ધરાનો ~ ગની દહીંવાલા ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું. જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છુંકે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું. હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

દિના શાહ ~ સૂર્ય ઊગે છે * Dina Shah  

સૂર્ય ઊગે છે  સૂર્ય ઊગે છે, આથમે છે પણઆ ક્ષણોની રમત ગમે છે પણ આ તડપ જંપવા નથી દેતીદર્દ પીડે અને શમે છે પણ કેન્દ્રમાં કોઇ સ્થિર ઊભું છચોતરફ એ વળી ભમે છે પણ દોડવાનું ઇનામ તો જીત્યાપીઠ પર સોળ ચમચમે છે પણ મૌન બેસું ‘દિના’ લઇ તસ્બીહનામ તારું સતત રમે છે…  ~ ડો. દિના શાહ

ભાવિન ગોપાણી ~ ખભો દેનાર * Bhavin Gopani

ખભો દેનાર ખભો દેનાર મોડી રાતના આવી જવાના છેપછી વહેલી સવારે સ્વપ્નને કાઢી જવાના છે.  બધાના હાથમાં પથ્થર ના આવી જાય એ જોજે!સતત બે હાથ જોડીને બધા થાકી જવાના છે. સ્વયંના પ્રેમમાં ડૂબેલ ઘરનું આ જ છે ભાવિહશે બારી એ સ્થાને આયના લાગી જવાના છે. બધા ભેગા મળી અંધારને ગાયબ તો કરશે પણ,ચિરાગો એકબીજાથી અહીં

બાલમુકુંદ દવે ~ બંદો અને રાણી * Balmukund Dave

બાલમુકુન્દ દવે ~ બંદો અને રાણી સીમને સીમાડે તને જોયો મારા બંદા !પ્રીતચિનગારી પહેલી જોઈજી જોઈજી. એકલ બપોરે તને જોઈ મારી રાણી !અક્કલપડીકી મેં ખોઈજી ખોઈજી…..  આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !હરખની મારી હું તો રોઈજી રોઈજી. હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !હેતભીની આંખ મેં તો લોઈજી લોઈજી…..  કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !નજરુંમાં નજર મેં પ્રોઈજી

Scroll to Top