ચિનુ મોદી ~ મારું મૃત્યુ * Chinu Modi
મારું મૃત્યુ ~ ચિનુ મોદી મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,મિત્રો. અનેક રસ્તાઓતમારે એકમાર્ગી બનાવવા પડશે.અનેક શહેરી વિસ્તારોનેસાઇલન્સ ઝોન ડિક્લેર કરવા પડશે.વિચારોથી ધમધમતા અનેક મસ્તિષ્કોમાંતમારે કરફ્યુ નાખવો પડશે. મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય, મિત્રો. પહેલાં તો તમારેમારું નવું ડેસ્ટિનેશન શોધી કાઢવું પડશે,મારું નવું સરનામુંતાર-ટપાલ અને આંગળિયા સર્વિસવાળાનેલખાવી દેવું પડશે.મારા ફોન-ફેક્સ નંબર જાણવા પડશે.ઇ-મેઇલ એડ્રેસ મેળવવું
