હરીન્દ્ર દવે ~ દરિયો રહી ગયો * Harindra Dave

દરિયો રહી ગયો ~ હરીન્દ્ર દવે દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો. શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે,ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો. ઝારી લઈને બાગમાં ફરતો રહ્યો બધે,ગમતો’તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો. જકડું છું હાથમાં તો એ સચવાઈ જાય છે,સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો. તારા

હરીન્દ્ર દવે ~ સમેટો શેતરંજ * Harindra Dave

સમેટો શેતરંજ ~ હરીન્દ્ર દવે સમેટો શેતરંજ, કે હવે હું ખેલતો નથી ! હવે ન હારની વ્યથા, ન જીતનો રહ્યો નશો,મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો?આ મારી જાળમાં ફરી હું ખુદ ચરણ નહીં મૂકું.આ મારા માયાલોકમાં કહો, હું ટહેલતો નથી,સમેટો શેતરંજ કે હવે હું ખેલતો નથી. હવે કોઈની ચાલ ચોંપથી નિહાળવી નથી,હવે ભિડાવવા કોઈને રાત

હરીન્દ્ર દવે ~ મેળો આપો તો * Harindra Dave

મેળો આપો તો ~ હરીન્દ્ર દવે મેળો આપો તો એક માનવીની સંગ અને એકલતા આપો તો ટોળે,જીવન આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે ! તરતાં ના આવડે લગાર અને તગતગતા તડકાનો દરિયો લલકારે.થાકેલી આંખો અંજાતી નથી, તોયે થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું રહી ગયો છલકાતી છોળે. સૂની

હરીન્દ્ર દવે ~ જગત શું કહેશે ? * Harindra Dave

આ ક્ષણે શ્વાસ સમેટું ~ હરીન્દ્ર દવે આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે ? જેની મનમાં જ ભરી રાખી’તી તડપન એનેઆ નગરચોકમાં ભેટું તો જગત શું કહેશે ? મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ? એક મહોબ્બત છે જગતમાં, જે

હરીન્દ્ર દવે ~ એક રજકણ * Harindra Dave

એક રજકણ ~ હરીન્દ્ર દવે એક રજકણ સૂરજ થવાને શમણે,ઉગમણે ઊડવા લાગે,જઈ ઢળી પડે આથમણે. જળને તપ્ત નજરથી શોધી ચહી રહે ઘન રચવા,ઝંખે કોઈ દિન બિંબ બનીને સાગરને મન વસવા,વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે. જ્યોત કને જઈ જાચી દીપ્તિ, જ્વાળ કને જઈ લ્હાય,ગતિ જાચી ઝંઝાનિલથી, એ રૂપ ગગનથી ચ્હાય;ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ

રીના બદિયાણી માણેક ~ દરેક ટકોરે

બારણાં પરના દરેક ટકોરે ~ રીના બદિયાણી માણેક બારણાં પરના દરેક ટકોરે ધડકવા લાગે છે હૃદય ભરડો લે છે કોઈ અજાણ્યો ભય વધુ ઘેરી થાય છે એકલતા… થાય છે, જાણે ક્યાંક ચણાતી જાય છે ઈંટ પર ઈંટ… ન કોઈ દરવાજો, ન ટકોરા ને તોય પ્રતીક્ષા કોઈ આવે અને તોડી નાખે આ પાંચમી દીવાલ….. ~ રીના બદિયાણી માણેક એકલતાનો અજગર ભરડો લે ત્યારે

मीनाकुमारी ~ चाँद तन्हा है

चाँद तन्हा है ~ मीनाकुमारी चाँद तन्हा है आसमाँ तन्हा,दिल मिला है कहाँ-कहाँ तन्हा बुझ गई आस, छुप गया तारा,थरथराता रहा धुआँ तन्हा ज़िन्दगी क्या इसी को कहते हैं,जिस्म तन्हा है और जाँ तन्हा हमसफ़र कोई गर मिले भी कभी,दोनों चलते रहें कहाँ तन्हा जलती-बुझती-सी रोशनी के परे,सिमटा-सिमटा-सा एक मकाँ तन्हा राह देखा करेगा सदियों तकछोड़ जाएँगे

મહેન્દ્ર જોશી ~ આશ્વાસન

આશ્વાસન ~ મહેન્દ્ર જોશી નિશાળથી ઘેર આવતાં જ બૂટ અને દફતરને દડા જેમ ઉછાળતા બાળકની રમત જોઈ રાજી થઇ જાઉં છું. શેરીના નાકે જોડા સીવી ઘેર પાછા ફરતા વૃદ્ધ મોચીને સંતુષ્ટ જોઈ સલામ ભરી લઉં છું બાકીનું શાક પાણીના ભાવે વેચી બીડીનો દમ ભરતી એકલ કાછીયણની ખુમારી પર વારી જાઉં છું સૂરજ આથમ્યા પછી આમ તો હજારો

અશરફ ડબાવાલા ~ નિયમો

ઊડવા કંઈ કામ ના લાગ્યા ~ અશરફ ડબાવાલા ઊડવા કંઈ કામ ના લાગ્યા પવનના નિયમો; કેમ કે નહોતા અમે જાણ્યા પતનના નિયમો. પ્રેમ કરવો ને ગઝલ લખવી ભલે ઉત્કર્ષ છે, એને પણ લાગુ પડે સઘળા વ્યસનના નિયમો. જે નથી વાકેફ પાણીથી કે એના બિંબથી, એ મને સમજાવે છે વક્રીભવનના નિયમો. એના સપનામાં કશું સપનાપણુંયે હોય શું? આંખ

મનોહર ત્રિવેદી ~ ઊડી ઊડી * Manohar Trivedi

ઊડી ઊડી એક ચરકલડી ઊડી ~ મનોહર ત્રિવેદી ઊડી ઊડી એક ચરકલડી ઊડીને પછવાડે ઉડયું આ આંગણુંએના હરિયાળા આ પગલાની ભાતે તોઆજ લગી રાખ્યું રળિયામણું…. સીમેથી આવેલી કિરણોની પોટલીનેખોલે હળવેથી મોં સૂઝણે  કોઈ સવાર એના કલરવમાં ન્હાય કદીઘરને ઘેર્યું ‘તું એના રૂસણે,દિવસો તો ઊગે ને ઝાંખા થઈ જાયપડે ઝાંખું ન એકે સંભારણું …. ઊડી ઊડી પંખી

Scroll to Top