પ્રિયકાંત મણિયાર ~ આછી જાગી સવાર * Priyakant Maniyar
🥀 🥀 *આછી જાગી સવાર* આછી જાગી સવાર,નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. પારિજાતના શરણે ન્હાઈકોમલ એની કાય,વ્યોમ આયને જેની છાઈરંગ રંગની ઝાંય;ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર આછી જાગી સવાર… લહર લહર સમીરણની વાતીકેશ ગૂંથતી જાણે,અંબોડામાં શું મદમાતીઅભ્ર-ફૂલને આણે;કે જેનો ઊડતાં પંખીના કલરવ માંહી બહાર આછી જાગી સવાર…. ભુવનભુવનનાં ઉજ્જવળ રવિનીબિન્દી અહો લગાવી,દિશા દિશાના
