ચંદ્રકાંત શેઠ ~ ખાલી કૂવે Chandrakant Sheth

ખાલી કૂવે કોશ ચલાવી ~ ચંદ્રકાંત શેઠ ખાલી કૂવે કોશ ચલાવી હવે અમે તો થાક્યા રેઅરે! અમારે તળિયે કોરાં ઝરણ ઝાંઝવાં જાગ્યાં રે ખેતર મોટાં, ખેડ ઘણેરી, બીજ ઊંચેરાં વાવ્યાં રે,ગગન થકી નહીં અમરત ઊતર્યાં, ઊગતાંમાં મુરઝાયાં  રે,ખાલી હાથે અમે જ અમને અદકા ભારે લાગ્યા રે મનના મારગ ખૂંદતાં ખૂંદતાં બોર રૂપાળાં મળિયાં રે,જયારે ચાખ્યાં ત્યારે

છાયા ત્રિવેદી ~ ફરું છું

તળિયા લાગણીના ~ છાયા ત્રિવેદી તળિયા લાગણીના બળતા લઈ ફરું છું, રણમાં થોરની એકલતા લઈ ફરું છું. પરીક્ષા ફૂંકની છે, અજમાવી જો તું, હું તો વાંસની પોકળતા લઈ ફરું છું. સૂરજની હવે જો, પરવા છેય કોને ? થોડાં આગિયા ઝળહળતાં લઈ ફરું છું. કંઈ નહીં હાથ આવે, રહેવા દે તું શોધવું, ખિસ્સામાં નરી શૂન્યતા લઈ

રમેશ પારેખ ~ પાંદડું કેવી રીતે Ramesh Parekh

પાંદડું કેવી રીતે ~ રમેશ પારેખ   પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ? શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ? શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ? સ્વપ્નમાં

તુષાર શુક્લ ~ વ્હાલમને મારા * Tushar Shukla

વ્હાલમને મારા વરસાદ નથી ગમતોએનું કારણ પૂછું તો કહે તું,વરસે વરસાદને મળવા ન જાઉં તોયેએકાંતે તરસું છું હું. ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતનેસમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,મારે વ્હાલમને કહેવું રે શું?એકાંતે તરસું છું હું. વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છુંમળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,મારે કરવું તો કરવું યે શું?એકાંતે તરસું

તુષાર શુક્લ ~ આંખોમાં બેઠેલા * Tushar Shukla

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે ! કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગીતરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગીવરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ

જિજ્ઞા મહેતા ~ ગોદડી Jigna Maheta

ગોદડી હૂંફ ગોદડીની   નવા મકાનમાં રહેવા ગયાં ત્યારે પૂરત સાથે લઈ ગયેલા માતાથી વિખૂટા પડયાની તારીખ દરેક વાસણ યાદ અપાવતા. મા સાફસૂફી કરતી હોય, પૂજા કરવા બેઠી હોય કે ગોદડી બનાવતી હોય – મા સાથેનો દરેક પ્રસંગ હંમેશા શૈશવરૂપે તાજો થતો. એકવાર માએ મને સોયમાં દોરો પરોવવા કહ્યું હતું. આજે એ સોયાના નાનકડા નાકામાંથી

શ્યામલ મુનશી ~ સગાં જે આજે

સગાં જે આજે ~ ડો. શ્યામલ મુનશી  સગાં જે આજે ‘સ્વ.’ છે એ બધા જયારે ‘શ્રી’ હતા,યાદ કરો સાહેબ કે તેઓ તમારા જ દર્દી હતા; ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પર જે જે હાર લટકે છે,આમ જોઈએ તો સાહેબ એ તમારી જ સારવાર લટકે છે; ઘરની દરેક બીમારીમાં તમારો સાથ હોય જ છે,કુટુંબના દરેક જનમ-મરણમાં તમારો હાથ હોય

વિજય રાજ્યગુરુ ~ બંધાણી

બંધાણીની હું  ધણિયાણી ~ વિજય રાજ્યગુરુ   બંધાણીની હું  ધણિયાણી, મારો વર છે વ્યસની; બીડી પીએ, ખાય તમાકુ, દારૂની પણ લગની… હાડ તોડતા કામ કરે ને ફદિયાં પામે ચાર           સાંજ પડે ને પીવા માટે માટીડો તૈયાર ખોંખોંખોંખોં કરે રાત-દી પડ્યાં ફેફસે કાણાં           ઉકરડી શી વધે દીકરી, કેમ

મકરંદ દવે ~ અમે ગાતાં ગાતાં * Makarand Dave

અમે ગાતાં ગાતાં જાશું અમે ગાતાં ગાતાં જાશુંઆ નગરીની શેરી ને ગલીએ ચોક મહીં કે  ખૂણે મળીએએક સનાતન સુંદર કેરા સૌ ઉદ્દગાતા થાશું !અમે ગાતાં ગાતાં જાશું     અમે હૈયે, હેતે છાશુંઆ જીવનમાં જે હોય કકળતા, જેને માથે બપોર બળતાછાંયો દઈ તેને ટહુકીને, પ્રેમ પિયાલા પાશુંઅમે ગાતાં ગાતાં જાશુંઅમે જાતાં જાતાં ગાશું આ નગરીને છેલ્લે દરવાજે,

હરીશ ઠક્કર ~ અમથા અમે

અમથા અમે જરાક ઇશારે ચડી ગયા ~ હરીશ ઠક્કર એક મીઠી નજરના બદલામાં મારી બે આંખ હું ધરી બેઠો. **** ક્યાંથી પ્રકાશ પ્રગટ્યો ને લોપ થઈ ગયો ક્યાં ? દિવેટમાં નથી એ, ના તો ચિરાગમાં છે. **** મારા બધાય કામમાં બે જણને હું પૂછું એક તો હું પોતે ને બીજો અંદરનો રામ પણ. **** મુલાયમ

Scroll to Top