અમર પાલનપુરી ~ રોનક છે * Amar Palanpuri
રોનક છે એટલે કે બધે ~ અમર પાલનપુરી રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે. દીવાનગીએ હદ કરી તારા ગયા પછીપૂછું છું, હર મકાન પર, કોનું મકાન છે. દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,આવી શકે તો આવ, આ ખાલી મકાન છે. થાશે તકાદો એટલે ખાલી કરી જશું,કીધો છે જેમાં વાસ, પરાયું
