કાજલ ઓઝા વૈદ્ય ~ આજે મને

🥀🥀 આજે મને પહેલીવાર સમજાયું કે ગોઠવણ એટલે શું? રંગરોગાન વગરના સંબંધનો ચહેરો પહેલીવાર ધોધમાર અજવાળામાં, આંખ સામે ખૂલી ગયો! તું… જાણે સામે કિનારે અને તારી આસપાસ નાચતી નિર્વસ્ત્ર હકીકતોની ભૂતાવળ આ કિનારે એકલીઅટૂલી હું. મારા ખિસ્સામાં, મારી અપેક્ષાઓ, અધિકારોનું ચુંથાયેલું લિસ્ટ કહેલા-ન કહેલા, માની લીધેલા શબ્દોના લીરેલીરા! આંખમાં રેતી ને હોઠ પર ઝાંઝવા, આપણી

હરીન્દ્ર દવે ~ સોળ સજી શણગાર * Harindra Dave

અમોને નજરું લાગી સોળ સજી શણગાર ગયાં જ્યાં જરીક ઘરની બહાર,અમોને નજરું લાગી !બે પાંપણની વચ્ચેથી એક સરકી આવી સાપણડંખી ગઈ વરણાગી…. અમોને નજરું લાગી ! કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,હવે ન ઊખડયો જાય થાળીને વળગી બેઠો સીધો,આવા ન્હોય ઉતાર,નજરના આમ ન તૂટે તારઅમોને નજરું લાગી ! તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર

બકુલેશ દેસાઇ ~ જેઠનું આકાશ

જેઠનું આકાશ ~ બકુલેશ દેસાઈ જેઠનું આકાશ ચૂંટયું છે ફરી શ્રાવણી સદભાગ્ય ફૂટ્યું છે ફરી. શોધ કુહાડીની થૈ છે ત્યારથી, અન્નજળ છાયાનું ખૂટયું છે ફરી. વાંસળી તો માત્ર ચિત્રોમાં મળે! આંગળીએ મૌન ઘૂંટયું છે ફરી !    સાત સૂરનો એ જ સન્નાટો અહીં, કોઈએ સુરતને લૂંટયું છે ફરી ! લખવા તેમજ બોલવા-નિહાળવા હદ કરી તો આભ તૂટ્યું છે ફરી. ~ બકુલેશ

આપાભાઈ ગઢવી ~ હું તો

આપાભાઈ ગઢવી ~ હું તો કાગળિયાં લખી લખી થાકી હું તો કાગળિયાં લખી લખી થાકી,કાનુડા તારા મનમાં નથી. આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,પાતળીયા તારા મનમાં નથી….. હું તો….. આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,મારા પાવનિયાં બળી બળી જાય રે,છોગાળા તારા મનમાં નથી….. હું તો….. આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,મારી

ઉર્વી પંચાલ ~ આ સુધારા * Urvi Panchal

ગમ્મત પડી ~ ઉર્વી પંચાલ આ સુધારા રોજ કરવાની મને ગમ્મત પડીભૂલ પાછી એ જ કરવાની મને ગમ્મત પડી. એક પાછળ એક સરનામાં અહીં મળતાં ગયાંઆમ સુખની શોધ કરવાની મને ગમ્મત પડી. છો રહે છે કેદ દરિયો રેતની સીમા મહીંપણ કિનારે મોજ કરવાની મને ગમ્મત પડી. એક સપનું આંખમાં લઈ ઊંઘવા મથતી રહુંને હૃદય પર

ભગવતીકુમાર શર્મા ~ પામવું જો હોય * Bhagavatikumar Sharma

પામવું જો હોય ચોમાસું ~ ભગવતીકુમાર શર્મા પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએછાપરું, છત કે નયન થઈનેય ગળવું જોઈએ. એ શરત છે કે પહેલાં તો પ્રજળવું જોઈએતે પછી લેખણથી શબ્દોએ ‘પીગળવું’ જોઈએ. સૂર્યની માફક ઊગ્યા છો તે ઘણું સારું થયુંસૂર્યની માફક સમયસર કિન્તુ ઢળવું જોઈએ માત્ર શોભા પૂરતા અસ્તિત્વનો શો અર્થ છે?પુષ્પ છો તો શ્વાસ છોડીને પીગળવું જોઈએ. છે ઘણી

ભગીરથ બ્રહ્મભટ્ટ – નાના સરખા * Bhagirath Brahmabhatt

નાના સરખા એક શબ્દનો ~ ભગીરથ બ્રહ્મભટ્ટ નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થતમે તીરથનું સરનામું ‘બા’ અમે ભમીએ વ્યર્થ મમતા માખણ લીંપી ગુંપી, રાબ રોટલે બાંધ્યારમતાં રડતાં ચઢતાં પડતાં, નજરદોરથી સાંધ્યા છીંકે ઠેસે ખમ્મા કહેતું સમરણ પણ શું સમર્થ !તડકા છાંયા ખમીખમીને, વેલ ઝૂકે છે જેમ માડી તારી એક જ મોસમ, પ્રેમ નિરંતર પ્રેમસપનામાં

પ્રણવ પંડ્યા ~ ભેદ તો આવો

ભેદ આવો તો ના રખાય પ્રભુ ~ પ્રણવ પંડ્યા ભેદ આવો તો ના રખાય પ્રભુ આ તરફ પણ નજર નખાય પ્રભુ સાંભળ્યુ છે તેં બોર ચાખ્યા’તા એવડા આંસુ પણ ચખાય, પ્રભુ ! ચીર પૂર્યા’તા કદી તેં મારા પીડ મારી નહીં પુરાય પ્રભુ ? રાત, રસ્તો, રૂતુ કે રાંધણિયું હર જગા મારાથી દઝાય પ્રભુ મારી દીકરી જુવારા વાવે

લોકગીત ~ મારી સગી નણદલના વીરા

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો,મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો. લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો. ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા

અમૃત કેશવ નાયક ~ આંખોથી વહે * Amrut Keshav Nayak

આંખોથી વહે છે ધારા  આંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છેચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે! તેજસ્વી ઘ૨ જોશે શું કોઈ તે સનમનું?જેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે! ફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયુંફિર્યાદ કરું છું તો જિહ્વા અધર બળે છે! મૃત છું હું તોય જીવું, માશૂક અમૃત પાયે,વર્ના તમાશો જોશે કે

Scroll to Top