મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ~ આપ કરી લે
*આપ કરી લે* આપ કરી લે ઓળખાણએ સાચા શબદનાં પરમાણ સાકર કહે નહિ, હું છું મીઠી,વીજ ન પૂછે, મુજને દીઠી ?મોત બતાવે ન યમની ચિઠ્ઠી,પેખ્યામાં જ પિછાણસાચા શબદનાં પરમાણ કોયલ ટહુકે આંબાડાળે,અંગ ન તોડે, કંઠ ન વાળે,ગંગા વહતી સમથળ ઢાળે,ખેંચ નહિ, નહિ તાણસાચા શબદનાં પરમાણ ફૂલ ખીલે નિત નવ જ્યમ ક્યારે,શ્વાસ લિયે ને સૌરભ સારે,અંતરથી
