જાગ્રત વ્યાસ ~ ઝંડા ઝૂલણની ગઝલ
ઝંડા ઝૂલણની ગઝલ ~ જાગ્રત વ્યાસ મુજસે ખતા હુઈ ક્યા, અબ તો બતાવ તેજણ, તુજના વિના નથી આ દિલને કરાર તેજણ. તું હિંદુ, મેં મુસલમાન, પણ ઇશ્ક તો હૈ સચ્ચા જગની વિશાળ છોને વચમાં દીવાલ તેજણ. દિન-રાત મૈં ભટકતા માયૂસ થઈ ખિજામેં તું એક બાર આજા બન કે બહાર તેજણ. દેખાવમાં છું મુફલિસ, પણ દર્દની છે દૌલત
