મકરંદ દવે ~ કોણે કીધું * Makarand Dave

કોણે કીધું  કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ? ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળિયે મારગ કૈંક મળે જો, આપણા

ઉમેશ જોષી ~ જીવલા Umesh Joshi

કર ના લાંબી વાત ~ ઉમેશ જોષી કર ના લાંબી વાત જીવલાપડશે ટૂંકી, રાત જીવલા. પણ લીધા’તા પાસે બેસી,સપના સામે સાત જીવલા. ભાંગી તૂટી ભાષા શીખી,હવે સંભાળ, દાંત જીવલા- જીર્ણ થયું છે વસ્ત્ર શ્વાસનું,અવસરમાંથી કાંત જીવલા મન બેઠું જઈ આંબા ડાળે,પાકી ગઇ છે, જાત જીવલા. ~ ઉમેશ જોષી ટૂંકી બહરની ઊંડી ગઝલ. શ્વાસનું વસ્ત્ર જીર્ણ

વિનોદ જોશી ~ સાંભળવું હોય તો * Vinod Joshi

સાંભળવું હોય તો સાંભળવું હોય તો જ કહુંછોને બેઠાં છો બધા છેટાં પણ માનું છુંકાન દઈ સાંભળશો સહુ… પોતાનો હોય તોય પડછાયો કોઈ દિવસ અંધારે હાથ નથી ઝાલતોઓસરીની કોરેથી અજવાળું ખંખેરી, સૂરજ થઈ જાય રોજ ચાલતોનળિયામાં હોય નહીં ચોમાસું એટલે જ, સમજીને વાદળમાં રહું…સાંભળવું હોય તો જ કહું…. કીડી ચાલે ને તોય ગલગલિયાં થાય એવી

રક્ષા શુક્લ ~ કેમ ટાળી?

રક્ષા શુક્લ ~ કેમ ટાળી?
‘કેમ કહું મારા ભાગમાં બેઠી, પાંદડું નહીં, રાડ !’ અહીં પ્રાસના વિનિયોગે એટલી તીવ્રતા નીપજે છે કે આવી પીડાને વાતનેય વ્હાલ થઈ જાય !

યોગેશ ભટ્ટ ~ હું

હું… ~ યોગેશ ભટ્ટ    દર વર્ષની જેમ આ વખતે પણ ગુલાબી ઠંડીની શરૂઆત, માની ગુલાબી વ્હાલની યાદ, અહીં શહેરમાં રહીને તનમનમાં ફરી વળી…!!! હવે લાગણીઓ પણ ખેંચાઈને ફાટવા  માંડી, સૂકી ત્વચાની જેમ…! આજે પણ શોધુ છું હું માની હૂંફનું ‘બોડી-લોશન’. ~ યોગેશ ભટ્ટ કોઈ પણ ઉંમરે માના પ્રેમની, એની હૂંફની એટલી જ જરૂર રહે

વિવેક ટેલર ~ પ્રિયે * Vivek Tailor

વિવેક ટેલર
ઘણાં વરસો પહેલાં આ ગીત લખ્યું હતું ત્યારે ખ્યાલ નહોતો કે ડિસ્ટન્સ રાખવાની વાત કરતું આ ગીત કોરોનાકાળમાં પ્રસ્તુત બની રહેશે.- વિવેક ટેલર

રાવજી પટેલ ~ અરે, આ ઓચિંતું * Ravji Patel

રાવજી પટેલ ~ અરે, આ ઓચિંતું
અચાનક થયેલ પત્નીનો સ્પર્શ રોમાંચ જગાવે છે અને એનું રોમહર્ષક ચિત્રણ. પણ કવિતા માત્ર એ સ્પર્શે થયેલી ઉત્તેજનાની નથી. યૌવનના ઉન્માદને વહાવી દઈને અંતે દાંપત્યજીવનનું સત્ય કેટલી ભાવપૂર્ણ રીતે ઊઘડે છે !

Scroll to Top