લતા હિરાણી ~ શાંત સઘળું * Lata Hirani
શાંત સઘળું સ્થિર સઘળું, વિસ્તર્યું આ સુન્ન જો
પીડ છે પણ ચીસ ચૂપ છે, પાર આવ્યો પૂણ્યનો ? ~ લતા હિરાણી
શાંત સઘળું સ્થિર સઘળું, વિસ્તર્યું આ સુન્ન જો
પીડ છે પણ ચીસ ચૂપ છે, પાર આવ્યો પૂણ્યનો ? ~ લતા હિરાણી
બધાં ઘરની અંદર ગરકતાં થયાં છે
નદીનાળાં,વાદળ ચળકતાં થયાં છે ~ યામિની વ્યાસ
ઘાટા મુલાયમ વાળ હવે પાતળા થવા લાગ્યા છે. સ્નેહ-સંબંધોનું પોત હવે કંઈક ઝાંખું થતું જાય છે. એક વખતના માનેલા સ્વજનો અને વતન પણ – બદલાયેલા લાગે છે. … જેમ જેમ સફેદ વાળ વધતાં જાય છે તેમ તેમ હું મુજથી નજીક થતી જાઉં છું. ગૂંચળું વળેલા વાળાને સરખા કરું છું સૂતેલી પળોને જગાડું છું. સફેદ કેશને
એક દિવસસોસાયટીના સૌએ ભેગા થઈવીજળીના તારને નડતો લીમડોકાપી નાખ્યો.તે રાતેવગડાનાં બધાં ઝાડમારી પથારીમાં આવ્યાં હતાં!મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાંએ બિચારાં પાછાં વળી ગયાં…હું ઘણી વારઊંઘમાંથી ઝબકી જાઉં છું,બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.મારામાં, મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ !હું ફરી પાછોફણગી જઈશ એવી બીક લાગે છે !આજેબીજું ઝાડ કપાયું છે આ વાસમાંરાત્રેકોઈ બારણું
આપણી જુદાઈમાં પણ એટલું સારું થયું કે નિસાસાઓથી ઘરનું આંગણું ચોખ્ખું થયું. તું ઘણાં ખાબોચિયાં ખભે લઈ ચાલ્યો, રમેશ તોય હોનારતપણું નદીઓનું ના ઓછું થયું. ઘા પડે, વકરે અને છેવટમાં થાતો ગૂમડું આપણી આંખોને સાલું, એ રીતે સપનું થયું. આપણી દરિયાવદિલી કોઈ ના સમજયું, રમેશ ડોકટરો પણ ખિન્ન થઈ બોલ્યા : ‘હૃદય પહોળું થયું.’ પત્રમાં
‘વ્હાલ કરે તે વ્હાલું ! આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું? ફુગ્ગા ને ફરફરિયાં જોઉં જોઉં લેણાદેણી કોઈક વેચે વાચા કોઈક વ્હોરે ફૂલની વેણી કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પ્યાલું! ક્યાંક ભજન વેચાય ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો સૌ સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું!
वृक्ष हों भले खड़े,हों घने हों बड़े,एक पत्र छाँह भी,माँग मत, माँग मत, माँग मत,अग्निपथ अग्निपथ अग्निपथ। तू न थकेगा कभी,तू न रुकेगा कभी,तू न मुड़ेगा कभी,कर शपथ, कर शपथ, कर शपथ,अग्निपथ अग्निपथ अग्निपथ। यह महान दृश्य है,चल रहा मनुष्य है,अश्रु स्वेद रक्त से,लथपथ लथपथ लथपथ,अग्निपथ अग्निपथ अग्निपथ। – हरिवंश राय बच्चन 27.11.2020
એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.આવકારો મીઠો આપજે રે.એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,બને તો થોડું કાપજે રે… માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.આવકારો મીઠો… “કેમ તમે આવ્યા છો ?” એમ નવ કહેજે રે.એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.આવકારો મીઠો… ‘કાગ’
બસ એટલું કે એના ઉપર મારો હક નથી એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી. કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી. માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા તારી છબી હું ચીતરું એવું ફલક નથી. શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી મારા જીવનમાં કોઈ બીજી