જયંત ડાંગોદરા ~ શ્વાસની કરતાલ * Jayant Dangodara
www.kavyavishva.com
ઝૂલવું છે હીંચકો છૂટો મૂકીને ઝૂલવું છેઆપણે હાથે કરીને ભૂલવું છે. એ ખરું ખોટું કરી જીવી રહ્યા નેઆપણે સાંધા કરી સંતુલવું છે. નાળ નાભિ સહેજમાં ખેંચાય વ્હાલાપોતને એકાંતમાં સંકુલવું છે ફૂંક ઉછીની લઈ ફુગ્ગો ભર્યો છેફૂલવા દે, એમને બસ ફૂલવું છે. સાંભળ્યુ, ઝાકળ બધું ઊડી ગયું છેબેસ ને ‘ભીનાશ’ રણને ખૂલવું છે. ~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ સ્વની