ઇકબાલ મોતીવાળા ~ મૌલવીના ગામ વચ્ચે * Ikabal Motiwala
www.kavyavishva.com
કાગ બોલે એકલો ટગ ડાળમાં આ કાળમાં
પાંદડાં ફફડે હવા વિણ ફાળમાં આ કાળમાં
~ કિસન સોસા
www.kavyavishva.com
*‘પીડા પ્રસવની’ વાંચતાં તેની લયકારીથી લાગે કે આ મધુર ગીત છે પણ પછી ખ્યાલ આવે કે અહીં, ગઝલ કેવો ગીતનો બુરખો ઓઢીને આવી છે !*