બાલમુકુંદ દવે ~ જૂનું ઘર * વિનોદ જોશી * Balmukund Joshi * Vinod Joshi

જૂનું ઘર ખાલી કરતાં ~ બાલમુકુંદ દવે ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ય ખાસ્સું:જૂનું ઝાડું, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,બોખી શીશી, ટીનનું ડબલું, બાલદી કૂખ કાણી,તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોયદોરો ! લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જેમૂકી ઊંધું, સુપરત કરી લારી કીધી વિદાય.ઊભાં છેલ્લી નજર કરીને જોઈ લેવા જ ભૂમિ,જ્યાં

Scroll to Top