મણિલાલ નભુભાઈ દ્વિવેદી – કહીં લાખો * Manilal Nabhubhai Dvivedi

અમર આશા કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,રહી ગઈ વસ્લની આશા અગર ગરદન કપાઈ છે. ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,હજારો રાત વાતોમાં ગુમાવી એ કમાઈ છે. જખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફના ખંજર,કતલમાંયે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે. શમા

Scroll to Top