ન્હાનાલાલ ~ ખમ્મા વીરાને * Nhanalal

ખમ્મા વીરાને ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલમોંઘામૂલો છે મ્હારો વીર જો…. ખમ્મા.. એક તો સુહાગી ગગનચાંદલો રે લોલબીજો સુહાગી મ્હારો વીર જો…. ખમ્મા રાજ તો વિરાજે રાજમંદિરે રે લોલપારણે વિરાજે મ્હારો વીર જો…. ખમ્મા ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલફૂલમાં ખીલે છે મારો વીર જો… ખમ્મા આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલઘરમાં ઉજાસ મ્હારો

Scroll to Top