અવિનાશ વ્યાસ ~ બે ગીતો * Avinash Vyas
www.kavyavishva.com
*અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ લગભગ પંદર હજાર જેટલા રચ્યા છે.*
www.kavyavishva.com
*અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ લગભગ પંદર હજાર જેટલા રચ્યા છે.*
www.kavyavishva.com
*અનન્ય ગદ્યકાર ચંદ્રકાંત બક્ષીનું આ કાવ્ય*
સદા મંગલમ્ આર્યોએ હિતદૃષ્ટિથી જગતને જોઈ વ્યવસ્થા કરી વર્ણો ને પુરુષાર્થ આશ્રમ તણી, જેથી કરી માનવીઆપોઆપ ચડે ક્રમે ક્રમ ધરી ઉત્કર્ષને સાધતો;એવો મંગલ આર્યધર્મ-મહિમા સાધો સદા મંગલમ્ ચારે આશ્રમમાં ગૃહસ્થ ઉપરે જીવે બધા આશ્રમો;ગાર્હસ્થે દૃઢતા અને સુભગતા દાંપત્ય-પાયા પરે;દાંપત્યે રતિ તો પરસ્પર તણી આસ્થા વિશે ખીલતી;એ આસ્થા તમ દંપતી-હૃદયમાં સાધો સદા મંગલમ્ ચક્ષુરાગ થકી રુચે
www.kavyavishva.com
*આપણા મનમાં વસેલો મોર છે; એમના મનમાં ઉગેલા થોર છે*
www.kavyavishva.com
*કવિનો પોતાનો અલગ અંદાજ છે સંવેદનાને રજૂ કરવાનો. ~ ગુલામ અબ્બાસ ‘નાશાદ’*
www.kavyavishva.com
*એને પસંદ છું કે નહી રામને ખબર; છે એટલી ખબર કે મને એ પસંદ છે.*
વિસ્તાર થઈ જવાનો સૂરજના સાત અશ્વો રાતે રડી પડે છેક્યારેક ભરબપોરે અંધાર થઈ જવાનો. અંધારમાં દિશાઓ ફંફોસતી હવાનોઆજે નહીં તો કાલે આકાર થઈ જવાનો. જંગલની કેડીઓને આ શી ૨મત સૂઝી છે?વેળા-કવેળા દરિયો ભેંકાર થઈ જવાનો. વેળા વહી જશે તો શું થશે સમયનું?ક્ષણ એક ઝંખનાનો વિસ્તાર થઈ જવાનો. ~ રમણભાઈ બી. પટેલ 19.8.1925 – 19.9.2001 કાવ્યસંગ્રહ
www.kavyavishva.com
*ચાલે તો ચાલે જાણે ધરતી ટટ્ટાર થઈને,
ચુન્નીનાં જલ ખાબકતાં ટેકરીની ધાર્ય થઈને*
www.kavyavishva.com
*જીવનનું ચિંતન સાદા દાખલા જેવા શબ્દોમાં ઝળકે છે.*
कोई अटका हुआ है पल शायदवक़्त में पड़ गया है बल शायद आ रही है जो चाप क़दमों कीखिल रहे हैं कहीं कँवल शायद दिल अगर है तो दर्द भी होगाइसका कोई नहीं है हल शायद राख़ को भी कुरेद कर देखोअब भी जलता हो कोई पल शायद ~ गुलज़ार કવિના જન્મદિને શુભકામનાઓ