KS 448 ~ પૂર્ણિમા ભટ્ટ ~ એ ગયો * Purnima Bhatt
www.kavyavishva.com
નાનકડી કવિતામાં સાવ સીધાસાદા શબ્દોમાં સચ્ચાઇનો ગજબનો રણકો છે.
www.kavyavishva.com
નાનકડી કવિતામાં સાવ સીધાસાદા શબ્દોમાં સચ્ચાઇનો ગજબનો રણકો છે.
www.kavyavishva.com
આંજણ આંજું, પહેરું પટોળા, સોળ સજું શણગાર; કઈ દિશથી મારો કંથ પધારે
કોઈ દિયો અણસાર …
www.kavyavishva.com
હરિકૃષ્ણ પાઠક સ્વરકાર: અમર ભટ્ટ સ્વર: ગાર્ગી વોરા
www.kavyavishva.com
હું મારી આસપાસ દીવાલો ચણ્યા કરું ; ને બારણાં ને બારીઓ પછી ગણ્યા કરું.
www.kavyavishva.com
ક્યારેક કૃતિનો વિચાર વિસ્તાર કરવાના બદલે સર્જકની તકનિક વિશેની વાત પણ વધુ રસદાર હોઈ શકે.
*જેમને બાળસાહિત્ય માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળેલો છે એવા કવિના સરસ બાળગીત !*
www.kavyavishva.com
*સરળ જણાતા ગીતની જ બાળકોને ખૂબ મજા હોય છે અને બાળકો માટે કામ કરતાં તમામ સર્જકને બિરદાવવા જોઈએ* www.kavyavishva.com
www.kavyavishva.com
*ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર*
*કૂવાતળાવ ને સરોવરો ઉલેચશો; જલધિનાં નીર કેમ શોષશો?* www.kavyavishva.com